શ્રી વર્ષા અડાલજા સાથે વાર્તાલાપ
Posted by ઊર્મિ on October 1, 2010
ગુજરાતી લિટરરી ઍકેડેમી ઓફ નોર્થ અમેરિકા
સહર્ષ રજૂ કરે છે
વાર્તાલાપ :
શ્રી ગુણવંતરાય આચાર્ય
સંઘર્ષ અને સર્જન
સવાસો નવલકથા, વીસ વાર્તાસંગ્રહો, પચાસેક અન્ય પુસ્તકો અને ખાસ તો એમની દરિયાઈ નવલકથાઓથી ઉત્તમ લેખકોમાં ગૌરવભર્યું સ્થાન મેળવનાર
પોતાના સમર્થ લેખક-પત્રકાર પિતા અને એમના સર્જન પર આ વાર્તાલાપ આપશે
૨૦૧૦નાં આપણાં આમંત્રિત સાહિત્યકાર
શ્રી વર્ષા અડાલજા
દિવસ : રવિવાર, ઑક્ટોબર ૩, ૨૦૧૦
સમય : બપોરે બરાબર ૩:૦૦ વાગે
સ્થળ : TV Asia Auditorium, 76 National Road, Edison, NJ
કાર્યક્રમ વિષે માહિતી
રામ ગઢવી ૯૭૩-૬૨૮-૮૨૬૯ | રોહિત પંડ્યા ૭૧૮-૭૦૬-૧૭૧૫
Driving Directions to TV Asia Auditorium, 76 National Road, Edison, NJ (Ph 732-650-1100)
- NJ Turnpike to exit 10
- Take I-287 North
- Exit 2-B to Rte. 27 South
- Past a couple of traffic lights, right on Talmadge Road
- Go about ½ mile, turn right on National Road
- About ¼ mile to TV Asia building on your left
One Response to “શ્રી વર્ષા અડાલજા સાથે વાર્તાલાપ”
Sorry, the comment form is closed at this time.
Ashwin Sheth said
Unfornately it was sent two days after the event, which is very regrettable.