Gujarati Literary Academy of N.A.

The Big Idea is to Promote Gujarati Literature

છઠ્ઠું સાહિત્ય સંમેલન – આપના કૅલેન્ડરમાં નોંધી લ્યો!

Posted by glaofna on June 28, 2008


સપ્ટેમ્બર ૫-૬-૭, ૨૦૦૮ આપના કૅલેન્ડરમાં નોંધી લ્યો!

ગુજરાતી લિટરરી ઍકેડેમીનું છઠ્ઠું સાહિત્ય સંમેલન સપ્ટેમ્બર ૫-૬-૭, ૨૦૦૮ દરમ્યાન નોર્થ બ્રન્સવિક, ન્યૂ જર્સીમાં યોજાયું છે. એમાં ઉપસ્થિત સાહિત્યકારોમાં ભારતથી પધારતા શ્રી હિમાંશી શેલત, શ્રી જૉસેફ મૅકવાન અને શ્રી વિનોદ ભટ્ટનો સમાવેશ રહેશે. આ અતિથિઓ ઉપરાંત ઉત્તર અમેરિકામાં રહેતા આપણા પોતાના શ્રી મધુ રાય, શ્રી પન્ના નાયક, શ્રી પ્રીતિ સેનગુપ્તા, શ્રી આદિલ મન્સૂરી અને બીજા નામાંકિત સર્જકોના સાંનિધ્યમાં સાહિત્ય-ચર્ચા માણવાની આ તક દરેક સાહિત્યપ્રેમી ઝડપી લેશે એવી આશા રાખીએ છીએ.


વધુ માહિતી મેળવવા નીચેની યોગ્ય લિંક દબાવશો :

જરૂરી ફોર્મ આપના પ્રિંટર પર છાપી અને વહેલામાં

વહેલી તકે રજિસ્ટ્રેશન મોકલી આપવા વિનંતી છે.

2 Responses to “છઠ્ઠું સાહિત્ય સંમેલન – આપના કૅલેન્ડરમાં નોંધી લ્યો!”

  1. Mahendra said

    Any interest in car-pooling from Boston, MA to Sammelan?

  2. urmi said

    અશોકભાઈ, આ કાર્યક્રમ final છે કે સમયમાં કોઈ ફેરફાર થયેલ છે?

Sorry, the comment form is closed at this time.

 
%d bloggers like this: