Gujarati Literary Academy of N.A.

The Big Idea is to Promote Gujarati Literature

Archive for June, 2011

પ્રકાશ-વિમર્શ પર્વ કાર્યક્રમનો અહેવાલ… પ્રવિણ પટેલ ‘શશી’ દ્વારા

Posted by ઊર્મિ on June 18, 2011

Prakaash-Vimarsh-parv-article_GLA

Posted in કાર્યક્રમ, સમાચાર | Comments Off on પ્રકાશ-વિમર્શ પર્વ કાર્યક્રમનો અહેવાલ… પ્રવિણ પટેલ ‘શશી’ દ્વારા

પ્રકાશ-વિમર્શ પર્વ – જૂન 11, 2011

Posted by ઊર્મિ on June 3, 2011

ગુજરાતી  લિટરરી  ઍકેડેમી  ઓફ  નોર્થ  અમેરિકા

સહર્ષ યોજે છે…

 

પ્રકાશ-વિમર્શ પર્વ

ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર દ્વારા પ્રકાશિત થયેલા

પ્રો. મધુસૂદન કાપડિયાના વિવેચન ગ્રંથ

‘અમેરિકાવાસી કેટલાક ગુજરાતી સર્જકો’

વિશે વિચાર-વિમર્શ અને આસ્વાદ-ઉહાપોહ કરવા માટે

ઍકેડેમીના સભ્યો અને સહૃદયોને હાર્દિક નિમંત્રણ છે.

 

સંચાલન : પન્ના નાયક

પ્રાસંગિક : રામ ગઢવી

સર્જકનું નિવેદન : મધુસૂદન કાપડિયા

પુસ્તકમાં સમાવેલ કેટલાક સર્જકોના પ્રતિભાવોઃ નટવર ગાંધી, હરનિશ જાની, અશરફ ડબાવાલા,

પન્ના નાયક, સુચિ વ્યાસ, આર. પી. શાહ, ચન્દ્રકાંત શાહ, ભરત શાહ, રાહુલ શુક્લ

*

આલોચનાની આલોચના : અતિથિવિશેષ કવિ શ્રી સિતાંશુ યશશ્ચન્દ્ર

સૌજન્ય : દામિની અને ગિરીશ સોની

સહૃદયોના સવાલો અને ટિપ્પણીઓ : મધુસૂદન કાપડિયા

*

 દિવસ : શનિવાર, જૂન 11 , 2011    *     સમય : બપોરે બરાબર 4:00 વાગે

સ્થળ : ટીવી એશિયા ઑડિટોરિયમ, 76 National Road, Edison, NJ

 

કાર્યક્રમ વિશે વધુ માહિતી :

રામ ગઢવી 973-628-8269 * ચન્દુ શાહ 781-983-4941 * જયેશ શાહ 973-812-0565

ગૌરાંગ મહેતા 973-633-9348 * દર્શના ઝાલા 484-380-3160 * મનુ ધોકાઈ 703-731-8545

રોહિત પંડ્યા 718-706-1715 * મોના નાયક 973-471-5344 * જશવંત મોદી 973-968-0867

*

આ કાર્યક્રમ એકેડેમીનાં સભ્યો અને આમંત્રિત મહેમાનો પૂરતો જ મર્યાદિત છે…
સભ્ય બનવા માટે અહીં ક્લિક કરો : ઍકેડેમીના સભ્ય બનવાનું ફોર્મ

*

Directions to TV Asia 76 National Road, Edison, NJ :

  • NJ Turnpike to exit 10
  • Take I-287 North
  • Exit 2-B to Rte. 27 South
  • At third traffic light, right on Talmadge Road
  • Go about ½ mile, turn right on National Road
  • About ¼ mile to TV Asia building on your left

Posted in કાર્યક્રમ, સમાચાર | Comments Off on પ્રકાશ-વિમર્શ પર્વ – જૂન 11, 2011

‘શબ્દને સથવારે’ કાર્યક્રમનો અહેવાલ…પ્રવિણ પટેલ ‘શશી’ દ્વારા

Posted by ઊર્મિ on June 3, 2011

GLA-NJ-pgm-Article

Posted in સમાચાર | Comments Off on ‘શબ્દને સથવારે’ કાર્યક્રમનો અહેવાલ…પ્રવિણ પટેલ ‘શશી’ દ્વારા