Posted by ઊર્મિ on January 11, 2012

આપનું ગત વર્ષ આનંદમાં ગયું હોય
અને
આજે શરુ થયેલું ઈસુનું ૨૦૧૨મું વરસ આપને સુખરૂપ રાખે
અને દરેક વાતમાં કામયાબી આપે
એવી અમારી હાર્દિક શુભેચ્છાઓ સ્વીકારશો.
રામ ગઢવી
ચંદુ શાહ, ડૉ.જયેશ શાહ, ગૌરાંગ મહેતા
મનુ ધોકાઈ, ડૉ. દર્શના ઝાલા, રોહિત પંડ્યા, જસવંત મોદી, મોના નાયક
(કાર્યવાહી સમિતિ, ગુજરાતી લિટરરી ઍકેડેમી ઓફ નોર્થ અમેરિકા)
Posted in પ્રકીર્ણ | 1 Comment »