ગુજરાતી લિટરરી ઍકેડેમી ઓફ નોર્થ અમેરિકા
રજૂ કરે છે…
ગુજરાતના લોકપ્રિય કૉલમ્નિસ્ટ, બ્લૉગર, વક્તા
અને નવી પેઢીના વિચારકોમાંના એક
શ્રી જય વસાવડા
સાથે
વાર્તાલાપ
સર્જન અને ન્યુ જનરેશન:
હમ હૈં નયે , અંદાઝ ક્યું હો પુરાના?
દિવસ : રવિવાર, ૮ જુલાઈ ૨૦૧૨
સમય : બપોરે બરાબર ૨:૦૦ વાગે
સ્થળ : ટીવી એશિયા ઑડિટોરિયમ, 76 National Road, Edison, NJ
માહિતી :
રામ ગઢવી 973-628-8269 * ચન્દુ શાહ 781-983-4941 * જયેશ શાહ 973-812-0565
ગૌરાંગ મહેતા 973-633-9348 * દર્શના ઝાલા 484-380-3160 * મનુ ધોકાઈ 703-731-8545
રોહિત પંડ્યા 718-706-1715 * મોના નાયક 973-471-5344 * જશવંત મોદી 732-968-0867
Directions to TV Asia, 76 National Road, Edison, NJ :
NJ Tnpk to exit 10 * Take I-287 North * Exit 2-B to Rt. 27 South * At 3rd traffic light, right on Talmadge Rd
Go about ½ mile * Turn right on National Road * About ¼ mile to TV Asia building on your left.