Gujarati Literary Academy of N.A.

The Big Idea is to Promote Gujarati Literature

શ્રી કનૈયાલાલ મુનશીની સવા સદીની ઉજવણી.. શનિવારે ૯મી જૂન ૨૦૧૨

Posted by ઊર્મિ on June 3, 2012

ગુજરાતી  લિટરરી  ઍકેડેમી  ઓફ  નોર્થ  અમેરિકા

સહર્ષ ઉજવે છે

શ્રી કનૈયાલાલ મુનશીની સવા સદી

 

૩૦ ડિસેમ્બર ૧૮૮૭ – ૮ ફેબ્રુઆરી ૧૯૭૧

૨૦૧૨માં જેમની ૧૨૫મી વર્ષગાંઠ ઉજવાશે એ મુનશી પોતાના ૮૪ વર્ષના આયુષ્યમાં

એમના પ્રભાવશાળી વ્યક્તિત્ત્વનો એક જબરજસ્ત પડછાયો ગુજરાતી સાહિત્ય-દુનિયા પર છોડી ગયા.

શ્રી મુનશીનાં લેખન અને અસર વિશેના વાર્તાલાપોથી આ પ્રસંગે એમને યાદ કરીએ.

 

વક્તાઓ : શ્રી ધીરુભાઈ પરીખ, શ્રી ગૌતમ પટેલ,

શ્રી કાજલ ઓઝા વૈદ્ય અને શ્રી બળવંત જાની

 દિવસ : શનિવાર, ૯ જૂન ૨૦૧૨

સમય : બપોરે બરાબર ૨:૦૦ વાગે

સ્થળ : ટીવી એશિયા ઑડિટોરિયમ, 76 National Road, Edison, NJ

માહિતી :

રામ ગઢવી 973-628-8269 * ચન્દુ શાહ 781-983-4941 * જયેશ શાહ 973-812-0565

ગૌરાંગ મહેતા 973-633-9348 * દર્શના ઝાલા 484-380-3160 * મનુ ધોકાઈ 703-731-8545

રોહિત પંડ્યા 718-706-1715 * મોના નાયક 973-471-5344 * જશવંત મોદી 973-968-0867

*

Driving directions to TV Asia Auditorium:  From NJ Turnpike, take exit 10.  Take I-287 North and take exit 2-B to Route 27 South.  Past a couple of traffic lights and take right on Talmadge road.  Go about ½ mile, then turn right on National Road. Drive about ¼ mile to the TV Asia building on your left.

  *****

One Response to “શ્રી કનૈયાલાલ મુનશીની સવા સદીની ઉજવણી.. શનિવારે ૯મી જૂન ૨૦૧૨”

  1. […] અમારા ન્યુ જર્સીનાં આંગણે એમનો એક સાહિત્યિક કાર્યક્રમ થઈ ગયો પરંતુ કમનસીબે મારાથી જઈ શકાયું […]

Sorry, the comment form is closed at this time.

 
%d bloggers like this: