Archive for September, 2012
આઠમા સાહિત્ય સંમેલનનો વિગતવાર કાર્યક્રમ… ઑક્ટોબર 5-6-7, 2012
Posted by glaofna on September 28, 2012
Posted in કાર્યક્રમ, સમાચાર | 3 Comments »
શ્રી ઝવેરચંદ મેઘાણીની ૧૧૬મી વર્ષગાંઠ નિમિત્તે… “સૌનો લાડકવાયો”… રવિવાર, ૯ સપ્ટેમ્બર, ૨૦૧૨
Posted by ઊર્મિ on September 4, 2012
ગુજરાતી લિટરરી ઍકેડેમી ઓફ નોર્થ અમેરિકા
અને
ટીવી એશિયા
શ્રી ઝવેરચંદ મેઘાણીની ૧૧૬મી વર્ષગાંઠ નિમિત્તે
સહર્ષ રજૂ કરે છે
સૌનો લાડકવાયો
૨૮ ઑગસ્ટ ૧૮૯૬ – ૯ માર્ચ ૧૯૪૭
મેઘાણી એમના ૫૧ વર્ષના ટૂંકા આયુષ્યમાં પોતાનાં લેખન અને કવનથી ગુજરાતને
અઢળક પ્રેમ આપી ગયા. આજે એમનાં ગીતો અને વાતોથી આપણે એમને યાદ કરીએ.
વક્તાઓ: શ્રી કાજલ ઓઝા વૈદ્ય, શ્રી હર્ષ બ્રહ્મભટ્ટ
કલાકારો: શ્રી ભીખુદાન ગઢવી, શ્રી ભારતી વ્યાસ, શ્રી નીતિન દેવકા
દિવસ : રવિવાર, ૯ સપ્ટેમ્બર, ૨૦૧૨
સમય : બપોરે બરાબર ૨:૦૦ વાગે
પ્રવેશ: $૧૦ (ઍકેડેમીના સભ્યો માટે), $૨૦ (અન્ય માટે)
સ્થળ : ટીવી એશિયા ઑડિટોરિયમ, 76 National Road, Edison, NJ
માહિતી :
રામ ગઢવી 973-628-8269 * ચન્દુ શાહ 781-983-4941 * જયેશ શાહ 973-812-0565
ગૌરાંગ મહેતા 973-633-9348 * દર્શના ઝાલા 484-380-3160 * મનુ ધોકાઈ 703-731-8545
રોહિત પંડ્યા 718-706-1715 * મોના નાયક 973-471-5344 * જશવંત મોદી 973-968-0867
Directions to TV Asia, 76 National Road, Edison, NJ :
NJ Tnpk to exit 10 * Take I-287 North * Exit 2-B to Rt. 27 South * At 3rd traffic light, right on Talmadge Rd
Go about ½ mile * Turn right on National Road * About ¼ mile to TV Asia building on your left.
Posted in કાર્યક્રમ | Comments Off on શ્રી ઝવેરચંદ મેઘાણીની ૧૧૬મી વર્ષગાંઠ નિમિત્તે… “સૌનો લાડકવાયો”… રવિવાર, ૯ સપ્ટેમ્બર, ૨૦૧૨