ગુજરાતી લિટરરી ઍકેડેમી ઓફ નોર્થ અમેરિકાના આઠમા સાહિત્ય સંમેલનનાં ધ્વનિમુદ્રણો
૫-૬-૭ ઑક્ટોબર, ૨૦૧૨ના સાહિત્ય સંમેલનની મહત્ત્વની બેઠકોનાં audio recordings સાંભળવા આમંત્રણ છે.
મુખ્ય મહેમાનનું ઉદ્બોધનઃ
શ્રી કાજલ ઓઝા વૈદ્યઃ ‘સાહિત્યઃ એક નવગુજરાતી અનુભવ’
—————————————————————————————-
પ્રથમ બેઠકઃ સુરેશ જોષી અને આધુનિક ગુજરાતી સાહિત્ય
શ્રી બાબુ સુથારઃ ‘સુરેશ જોષીની સાહિત્યવિચારણા’
શ્રી મધુસૂદન કાપડિયાઃ ‘કાવ્યમરમી સુરેશ જોષી’
શ્રી રોહિત પંડયાઃ ‘સુરેશ જોષીની નવલિકાઓ’
—————————————————————————————-
દ્વિતીય બેઠકઃ સર્જકને વહાલું સાહિત્ય
‘ગુજરાતી ગઝલનાં સવાસો વરસ’, વક્તાઓઃ શ્રી શોભિત દેસાઈ, શ્રી અશરફ ડબાવાલા, શ્રી શકુર સરવૈયા
શ્રી કાજલ ઓઝા વૈદ્યાઃ ‘મને ખૂબ ગમતું પુસ્તક અને મને પ્રિય મારી કૃતિ’
—————————————————————————————-
તૃતીય બેઠકઃ સાહિત્યના સીમાડેથી
શ્રી ચંદ્રકાંત શાહઃ ‘સંતસાહિત્ય’
શ્રી બળવંત જાનીઃ ‘હાંસિયામાં રહી ગયેલું સાહિત્ય’
શ્રી વિરાફ કાપડિયાઃ ‘મને હજીય સાંભરે’