Gujarati Literary Academy of N.A.

The Big Idea is to Promote Gujarati Literature

સાંભળો ૨૦૧૨ના સાહિત્ય સંમેલનનાં ધ્વનિમુદ્રણો

Posted by glaofna on October 11, 2012

ગુજરાતી લિટરરી ઍકેડેમી ઓફ નોર્થ અમેરિકાના આઠમા સાહિત્ય સંમેલનનાં ધ્વનિમુદ્રણો

૫-૬-૭ ઑક્ટોબર, ૨૦૧૨ના સાહિત્ય સંમેલનની મહત્ત્વની બેઠકોનાં audio recordings સાંભળવા આમંત્રણ છે.

મુખ્ય મહેમાનનું ઉદ્‌બોધનઃ

શ્રી કાજલ ઓઝા વૈદ્યઃ ‘સાહિત્યઃ એક નવગુજરાતી અનુભવ’

—————————————————————————————-

પ્રથમ બેઠકઃ સુરેશ જોષી અને આધુનિક ગુજરાતી સાહિત્ય

શ્રી બાબુ સુથારઃ ‘સુરેશ જોષીની સાહિત્યવિચારણા’

શ્રી મધુસૂદન કાપડિયાઃ ‘કાવ્યમરમી સુરેશ જોષી’

શ્રી રોહિત પંડયાઃ ‘સુરેશ જોષીની નવલિકાઓ’

—————————————————————————————-

દ્વિતીય બેઠકઃ સર્જકને વહાલું સાહિત્ય

‘ગુજરાતી ગઝલનાં સવાસો વરસ’, વક્તાઓઃ શ્રી શોભિત દેસાઈ, શ્રી અશરફ ડબાવાલા, શ્રી શકુર સરવૈયા


શ્રી કાજલ ઓઝા વૈદ્યાઃ ‘મને ખૂબ ગમતું પુસ્તક અને મને પ્રિય મારી કૃતિ’

—————————————————————————————-

તૃતીય બેઠકઃ સાહિત્યના સીમાડેથી

શ્રી ચંદ્રકાંત શાહઃ ‘સંતસાહિત્ય’

શ્રી બળવંત જાનીઃ ‘હાંસિયામાં રહી ગયેલું સાહિત્ય’

શ્રી વિરાફ કાપડિયાઃ ‘મને હજીય સાંભરે’

10 Responses to “સાંભળો ૨૦૧૨ના સાહિત્ય સંમેલનનાં ધ્વનિમુદ્રણો”

 1. devikadhruva said

  Thanks.Nice work done for us.

 2. JOSEPH PARMAR said

  આભાર!

  ________________________________

 3. સુંદર અને અભિનંદન પણ છતાં ‘સુરેશ જોષીની સાહિત્યવિચારણા’ વિષેની વાત થતી હોય ને તેમાં શ્રી. સુમન શાહ ના જોવા મળે તો અમારા જેવા વડોદરા વાસીને થોડું અચરજ તો થાય, હોં (ખાસ કરીને તો જ્યારે હાલમાં શ્રી સુમન શાહ અહીં અમેરીકામાં જ હોય !)

 4. સરસ
  એક સાથે અનેક મહાનુભાવોના વિચાર વૈવિધ્ય અને કૌશલ્યને માણવાનો સુંદર અવસર……
  આભાર.

 5. Digesh Chokshi said

  Thank You for posting this.shobhit Desai is wonderful & walking encyclopedia of Gujarati Gazal.He tried to do Gagar ma sagar .Please post audio file of future program also so people who can not attend can enjoy. Thanks

 6. preetam Lakhlani said

  મિત્રો, અકાદમીએ પોતાના બજેટમા રહીને કાયકમ કરવાના હોય છે, લોકો સલાહ સુચન મોકલવાને બદલે વધારે નહી પણ ફકત $૧૦૦૦નો ચેક મોકલે અને જણાવે કે સુમન શાહ અમેરિકામા છે. અને તમે મારા વતિ ‘સુરેશ જોષીની સાહિત્યવિચારણા’ માટે બોલાવજો તો અકામી જરુર બોલાવશે, અકાદમીએ કાયકમની વિગતતો બે મહિના પહેલા જ જાહેર કરેલ, મિત્રો, હવે જાગે છે તેનુ મને અચરજ છે?…..આ વાતને જવા દો મિત્રો, જો તમારે તમારા મન ગમતા સાહિત્યકરોને સાંભળવાનો લાવો આવતા બે વરસ પછી લેવો જ હોયતો અત્યારથી ચારેક હજાર ડોલરનો ચેક અકાદ્મીને મોકલી આપે તો દા..(ચીનુ મોદી, ચંદ્રકાન્ત શેઠ) જેવા સાહિત્યકારોને જરુર બોલાવ્શે, પછી ભલે સાહિત્યકાર અમેરિકામાં હોય કે ભારતમાં, અકાદમીને બહુ ફ્ર્ક નથી પડ તો?……..

 7. Shabdarth said

  લખલાણી સાહેબ અકાદમી વતી જવાબ આપી રહ્યાં છે? રામભાઈ ખુલાસો કરે તો વધુ ગમે, આમ જાહેર ફોરમ પર વ્યક્તિવાદ અકાદમીને શોભે તેમ નથી.

 8. glaofna said

  પ્રીતમ લખલાણીનો મત એમનો પોતાનો જ છે, એ ઍકેડેમી વતી બોલતા નથી. ઍકેડેમીના હિતેચ્છુ મિત્રોએ દર્શાવેલા પોતાના મત માટે આવી ચર્ચા અસ્થાને છે અને આપણા કોઈને માટે શોભાસ્પદ નથી.

  રામ ગઢવી

 9. varsha said

  Rambhai hamana pravachano sambhalya gamya kajal e sari vato kari tamane sahu ne abhinandan aapani parishad yaad aavi gai varsha

 10. priy rambhai gadhavi
  jay mataji

  aathma sahity snmeln no aheval ane gujrati uttm srjkona prachno me amerika ma keliforniyama sabhlya amne bahu gamyu
  aapne amara khub khub abhinndn

  pratapbhai pandya ( amerika )

Sorry, the comment form is closed at this time.

 
%d bloggers like this: