Gujarati Literary Academy of N.A.

The Big Idea is to Promote Gujarati Literature

Archive for મે, 2013

વાર્તાકારને વિદાય

Posted by glaofna on મે 30, 2013

ગુજરાતી  લિટરરી  ઍકેડેમી  ઓફ  નોર્થ  અમેરિકા

‘ફ્રેન્ડ્ઝ ઑફ ફિલાડેલ્ફીઆ’ અને ‘ગુર્જરી’ના સહયોગથી

યોજે છે

વાર્તાકારને વિદાય

Kishor Raval cropped 

કિશોર રાવળ

ડિસે. ૮, ૧૯૩૦  –  મે ૧૧, ૨૦૧૩

 

સમર્થ વાર્તાકાર, સંપાદક, ઍકેડેમીના સક્રીય સભ્ય અને

ઉત્તર અમેરિકામાં થતી ગુજરાતી સાહિત્યિક પ્રવૃત્તિમાં અનેક રીતે યોગદાન આપનાર

કિશોરભાઈને વિદાય-અંજલિ આપવા યોજાતી આ સભામાં

એમને અને એમના સર્જનને યાદ કરીએ ત્યારે જોડાવા આપને આમંત્રણ છે.

 

 દિવસ : શનિવાર, ૧ જૂન, ૨૦૧૩

સમય : બપોરે બરાબર ૩:૦૦ વાગે

સ્થળ : ટીવી એશિયા ઑડિટોરિયમ, 76 National Road, Edison, NJ

 

માહિતી :

રામ ગઢવી 973-628-8269      આર.પી. શાહ 516-365-4073

રોહિત પંડ્યા 718-706-1715    જયેશ શાહ 973-812-0565    ગૌરાંગ મહેતા 973-633-9348

Directions to TV Asia, 76 National Road, Edison, NJ :

NJ Tnpk to exit 10 * Take I-287 North * Exit 2-B to Rt. 27 South * At 3rd traffic light, right on Talmadge Rd

Go about ½ mile * Turn right on National Road * About ¼ mile to TV Asia building on your left.

Advertisements

Posted in કાર્યક્રમ, Uncategorized | વાર્તાકારને વિદાય માટે ટિપ્પણીઓ બંધ છે