Gujarati Literary Academy of N.A.

The Big Idea is to Promote Gujarati Literature

Archive for જુલાઇ, 2013

મેઘાણીથી મરીઝ

Posted by glaofna on જુલાઇ 8, 2013

ગુજરાતી લિટરરી  ઍકેડેમી  ઓફ  નોર્થ  અમેરિકા,

ટીવી એશિયા અને  શૅર એન્ડ કૅર ફાઉન્ડેશન

રજૂ કરે છે

મેઘાણીથી મરીઝ

 Meghani Rekhankan      Mareez Rekhankan

ગુજરાતનાં લોકસાહિત્ય અને ‘શિષ્ટ’ સાહિત્યને આવરી લેતું વિહંગાવલોકન

જેની પ્રસ્તૂતી કરશે આપણા જાણીતા અને માનીતા

 

શ્રી ભીખુદાન ગઢવી અને શ્રી અંકિત ત્રિવેદી

 

 દિવસ : ગુરુવાર, ૧૧ જુલાઈ, ૨૦૧૩

સમય : સાંજે બરાબર ૮:૦૦ વાગે

પ્રવેશ : સભ્ય $૧૦, અન્ય $૨૦ (પ્રત્યેકના)

સ્થળ : ટીવી એશિયા ઑડિટોરિયમ, 76 National Road, Edison, NJ

 

માહિતી :

રામ ગઢવી 973-628-8269   ટીવી એશિયા 732-650-1100   અરુણ ભણસાળી 201-461-8919

 

Directions to TV Asia, 76 National Road, Edison, NJ :

NJ Tnpk to exit 10 * Take I-287 North * Exit 2-B to Rt. 27 South * At 3rd traffic light, right on Talmadge Rd

Go about ½ mile * Turn right on National Road * About ¼ mile to TV Asia building on your left.

Posted in કાર્યક્રમ | 4 Comments »