ગુજરાતી લિટરરી ઍકેડેમી ઓફ નોર્થ અમેરિકા
અને ટીવી એશિયા
રજૂ કરે છે
વીજળીને ચમકારે…
“જ્યાં પ્રેમભક્તિનાં ગાન ભક્તજને ગાયાં” (ન્હાનાલાલ) એવી સોરઠ ધરાના કવિ-ભક્તોમાંનાં
એક એવાં ગંગાસતીનાં નવધાભક્તિનાં પદો ખૂબ જાણીતાં છે. ભક્તિના પંથની વિકટ વાટનું
સદૃષ્ટાંત દર્શન કરાવતાં એમનાં પદોની સૂરમય અને શાબ્દિક ઓળખાણ આ કાર્યક્રમ આપશે.
વક્તવ્યઃ પ્રા. બાબુ સુથાર (U of PA)
સ્વરઃ શ્રી ભારતી વ્યાસ
સંચાલનઃ શ્રી યોગેશ ગઢવી
સંગતઃ શ્રી દીપક ગુંદાણી (તબલા), શ્રી હરીશ ટેઇલર (હાર્મોનિયમ)
દિવસ: રવિવાર, ૮ સપ્ટેમ્બર, ૨૦૧૩
સમય: બપોરે બરાબર ૩:૦૦ વાગે
પ્રવેશ: ઍકેડેમીના સભ્ય $૧૦, અન્ય $૨૦ (પ્રત્યેકના)
સ્થળ: ટીવી એશિયા ઑડિટોરિયમ, 76 National Road, Edison, NJ
માહિતી:
રામ ગઢવી 973-628-8269 રોહિત પંડ્યા 718-706-1715 જયેશ શાહ 973-812-0565
ગૌરાંગ મહેતા 973-633-9348 દર્શના ઝાલા 484-380-3160 જશવંત મોદી 732-968-0867
મનુ ધોકાઈ 703-731-8545 મોના નાયક 973-471-5344 હરીશ રાવળિયા 973-694-4547
Directions to TV Asia, 76 National Road, Edison, NJ :
NJ Tnpk to exit 10 * Take I-287 North * Exit 2-B to Rt. 27 South * At 3rd traffic light, right on Talmadge Rd
Go about ½ mile * Turn right on National Road * About ¼ mile to TV Asia building on your left.