Gujarati Literary Academy of N.A.

The Big Idea is to Promote Gujarati Literature

Archive for ઓક્ટોબર, 2013

સ્ત્રી સર્જકો અને કલાકારો

Posted by glaofna on ઓક્ટોબર 19, 2013

ગુજરાતી  લિટરરી  ઍકેડેમી  ઓફ  નોર્થ  અમેરિકા

અને ટીવી એશિયા

રજૂ કરે છે

વાર્તાલાપ

સ્ત્રી સર્જકો અને કલાકારો

 KOV

વક્તા

શ્રી કાજલ ઓઝા વૈદ્ય

સાથેસાથે આપણાં જાણીતાં યુવા ગાયિકા શ્રી ફાલ્ગુની શાહ ‘ફાલુ’ ની તાજેતરમાં જ બહાર પડેલી

CD ‘ફોરસ રોડ’નું વિમોચન થશે અને એમાંની થોડી પ્રસાદી એમની પાસેથી સાંભળવા મળશે.

 

 દિવસ : રવિવાર, ૨૭ ઑક્ટોબર, ૨૦૧૩

સમય : બપોરે બરાબર ૩:૦૦ વાગે

પ્રવેશ : ઍકેડેમીના સભ્ય $૧૦, અન્ય $૨૦ (પ્રત્યેકના)

સ્થળ : ટીવી એશિયા ઑડિટોરિયમ, 76 National Road, Edison, NJ

 

માહિતી :

રામ ગઢવી 973-628-8269     રોહિત પંડ્યા 718-706-1715   જયેશ શાહ 973-812-0565

ગૌરાંગ મહેતા 973-633-9348    દર્શના ઝાલા 484-380-3160     જશવંત મોદી 732-968-0867
મનુ ધોકાઈ 703-731-8545     મોના નાયક 973-471-5344    હરીશ રાવલિયા  973-694-4547

Directions to TV Asia, 76 National Road, Edison, NJ :

NJ Tnpk to exit 10 * Take I-287 North * Exit 2-B to Rt. 27 South * At 3rd traffic light, right on Talmadge Rd

Go about ½ mile * Turn right on National Road * About ¼ mile to TV Asia building on your left.

Posted in Uncategorized | 1 Comment »