ગુજરાતી લિટરરી ઍકેડેમી ઓફ નોર્થ અમેરિકા
અને ટીવી એશિયા
રજૂ કરે છે
અંદાઝ઼-એ-બયાં ઔર
ये मसाईल-ए-तसव्वुफ़, ये तेरा बयान ‘ग़ालिब’
तुझे हम वली समझते जो न बादाख़्वार होता
બેમિસાલ શાયર મિર્ઝા ગાલિબનાં લાજવાબ ઉર્દુ શેર-ગઝલો સાથે
તેમની હયાતી અને હાલાતની જાણકાર પેશગીરી કરશે
શ્રી શોભિત દેસાઈ
દિવસ : રવિવાર, ૮ ડિસેમ્બર, ૨૦૧૩
સમય : બપોરે બરાબર ૩:૦૦ વાગે
પ્રવેશ : ઍકેડેમીના સભ્ય $૧૦, અન્ય $૨૦ (પ્રત્યેકના)
સ્થળ : ટીવી એશિયા ઑડિટોરિયમ, 76 National Road, Edison, NJ
માહિતી :
રામ ગઢવી 973-628-8269 રોહિત પંડ્યા 718-706-1715 જયેશ શાહ 973-812-0565
ગૌરાંગ મહેતા 973-633-9348 દર્શના ઝાલા 484-380-3160 જશવંત મોદી 732-968-0867
મનુ ધોકાઈ 703-731-8545 મોના નાયક 973-471-5344 હરીશ રાવલિયા 973-694-4547
Directions to TV Asia, 76 National Road, Edison, NJ :
NJ Tnpk to exit 10 * Take I-287 North * Exit 2-B to Rt. 27 South * At 3rd traffic light, right on Talmadge Rd
Go about ½ mile * Turn right on National Road * About ¼ mile to TV Asia building on your left.