Gujarati Literary Academy of N.A.

The Big Idea is to Promote Gujarati Literature

સાલ મુબારક!

Posted by glaofna on November 2, 2013

Image

રંગોળીના રંગો, દીવાનો પ્રકાશ અને તહેવારનો ઉમંગ

વિક્રમના ૨૦૭૦મા વર્ષમાં પણ

આપના જીવનમાં ભરપૂર હો એવી અમારી શુભેચ્છાઓ.

સાલ મુબારક!

કાર્યવાહક સમિતિ

ગુજરાતી લિટરરી ઍકેડેમી ઓફ નોર્થ અમેરિકા

One Response to “સાલ મુબારક!”

  1. Ashwin M. Sheth said

    All the Good Wishes to all the members of the Acadami, and the working committee of the Acadami.

    Ashwin Sheth

Sorry, the comment form is closed at this time.

 
%d bloggers like this: