Gujarati Literary Academy of N.A.

The Big Idea is to Promote Gujarati Literature

અંદાઝ઼-એ-બયાં ઔર…

Posted by glaofna on November 17, 2013

ગુજરાતી  લિટરરી  ઍકેડેમી  ઓફ  નોર્થ  અમેરિકા

અને  ટીવી એશિયા

રજૂ કરે છે

અંદાઝ઼-એ-બયાં ઔર

 Ghalib

ये मसाईल-ए-तसव्वुफ़, ये तेरा बयान ‘ग़ालिब’

तुझे हम वली समझते जो न बादाख़्वार होता

 બેમિસાલ શાયર મિર્ઝા ગાલિબનાં લાજવાબ ઉર્દુ શેર-ગઝલો સાથે

તેમની હયાતી અને હાલાતની જાણકાર પેશગીરી કરશે

 શ્રી શોભિત દેસાઈ

 દિવસ : રવિવાર, ૮ ડિસેમ્બર, ૨૦૧૩

સમય : બપોરે બરાબર ૩:૦૦ વાગે

પ્રવેશ : ઍકેડેમીના સભ્ય $૧૦, અન્ય $૨૦ (પ્રત્યેકના)

સ્થળ : ટીવી એશિયા ઑડિટોરિયમ, 76 National Road, Edison, NJ

માહિતી :

રામ ગઢવી 973-628-8269     રોહિત પંડ્યા 718-706-1715   જયેશ શાહ 973-812-0565

ગૌરાંગ મહેતા 973-633-9348    દર્શના ઝાલા 484-380-3160     જશવંત મોદી 732-968-0867
મનુ ધોકાઈ 703-731-8545     મોના નાયક 973-471-5344    હરીશ રાવલિયા  973-694-4547
Directions to TV Asia, 76 National Road, Edison, NJ :

NJ Tnpk to exit 10 * Take I-287 North * Exit 2-B to Rt. 27 South * At 3rd traffic light, right on Talmadge Rd

Go about ½ mile * Turn right on National Road * About ¼ mile to TV Asia building on your left.

One Response to “અંદાઝ઼-એ-બયાં ઔર…”

  1. અંદાઝે બયાં માટે બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ…
    વિદેશમાં રહીને ભાષા અને સંસ્કૃતિને જીવંત રાખવાના તમામ પ્રયાસોને વંદન છે.

Sorry, the comment form is closed at this time.

 
%d bloggers like this: