Gujarati Literary Academy of N.A.

The Big Idea is to Promote Gujarati Literature

Archive for July, 2014

નવમું સાહિત્ય સંમેલન

Posted by glaofna on July 3, 2014

ગુજરાતી લિટરરી ઍકેડેમી ઓફ નોર્થ અમેરિકા

સહર્ષ યોજે છે

નવમું સાહિત્ય સંમેલન

આવો, ફરી એક વાર સાથે મળીને
શ્રી મનુભાઈ પંચોળી ‘દર્શક’ ની જન્મશતાબ્દી ઉજવીએ,
સાહિત્યનો રસ લૂંટીએ, નાટક અને કાવ્યસંગીત માણીએ.

દિવસો

શુક્ર-શનિ-રવિ, ૧૨-૧૩-૧૪ સપ્ટેમ્બર, ૨૦૧૪

સ્થળ

ક્રાઉન પ્લાઝા હોટેલ, પ્લેઇન્સ્બોરો, ન્યુ જર્સી

આમંત્રીત મહેમાનો

શ્રી મનસુખ સલ્લા, શ્રી સૌમ્ય જોશી, શ્રી જય વસાવડા, શ્રી અમર ભટ્ટ,
શ્રી કાજલ ઓઝા વૈદ્ય અને શ્રી મહેન્દ્ર મેઘાણી

સંમેલન રજિસ્ટ્રેશન ફોર્મ, ખાસ ગોઠવેલા હોટેલના દર,
રસપ્રદ પ્રાથમિક કાર્યક્રમ અને બીજી માહિતી નીચેની લિંક પરથી મળશે.

Sammelan 2014 Initial Announcement

2014 Sammelan Registration and Mem-application

2014 Sammelan Hotel Reservation Info

જેમ બને તેમ જલ્દી આપનું રજિસ્ટ્રેશન મોકલવા વિનંતિ છે.

માહિતી :
રામ ગઢવી 973-628-8269 રોહિત પંડ્યા 718-706-1715 જયેશ શાહ 973-812-0565
ગૌરાંગ મહેતા 973-633-9348 દર્શના ઝાલા 484-380-3160 જશવંત મોદી 732-968-0867
મનુ ધોકાઈ 703-731-8545 મોના નાયક 973-471-5344 હરીશ રાવલિયા 973-694-4547

Posted in કાર્યક્રમ | 1 Comment »