નવમા સાહિત્ય સંમેલનનાં ધ્વનિમુદ્રણો
૧૨-૧૩-૧૪ સપ્ટેમ્બર, ૨૦૧૪ના સાહિત્ય સંમેલનની મહત્ત્વની બેઠકોનાં audio recordings સાંભળવા આમંત્રણ છે.
મુખ્ય મહેમાનનું ઉદ્બોધન
શ્રી મનસુખ સલ્લા : ‘દર્શક’ – મહામના સર્જક, પ્રાજ્ઞ ચિંતક
————————————————————————————–
પ્રથમ બેઠકઃ સાહિત્યની દુનિયા
શ્રી જય વસાવડાઃ વાર્તાઓનું અમરત્વ – શૃંગાર અને શૌર્ય
શ્રી સૌમ્ય જોશી : મારી કવિતા
શ્રી અમર ભટ્ટ : સૂર શબ્દનું સહિયારું
————————————————————————————
દ્વિતીય બેઠકઃ ‘દર્શક’નો સાહિત્ય-વારસો
શ્રી મનસુખ સલ્લા : ‘સૉક્રેટીસ’માં ‘દર્શક’નું જીવનદર્શન
શ્રી મહેન્દ્ર મેઘાણી : ‘દર્શક’નાં લખાણોમાંથી અંશો
શ્રી મધુસૂદન કાપડિયા : ‘દર્શક’નાં પાત્રો
—————————————————————————————-
તૃતીય બેઠકઃ સાહિત્યના સીમાડેથી
શ્રી ધીરુ પરીખ : ગુજરાતી સાહિત્ય પરિષદની નવી પ્રવૃત્તિઓ
શ્રી બળવંત જાની : અહીંનાં સામયિકોનું સાહિત્યિક પ્રદાન
શ્રી બાબુ સુથાર : સામયિક સંપાદન-પ્રકાશનની સમસ્યાઓ
શ્રી કિશોર દેસાઈ : સામયિક સંપાદન-પ્રકાશનની સમસ્યાઓ
શ્રી સુચી વ્યાસ : સામયિક સંપાદન-પ્રકાશનની સમસ્યાઓ
શ્રી હસમુખ બારોટ : અમેરિકાનાં અખબારોમાં સાહિત્ય
શ્રી વિરાફ કાપડિયા : સંગીત શા માટે?
—————————————————————————————-
આવ્યાં આવ્યાં રે રંગવા ‘રંગારાં’
શ્રી સૌમ્ય જોશી અને શ્રી જિજ્ઞા વ્યાસ – ‘રંગારાં’