મિત્રો,
સહર્ષ જણાવીએ છીએ કે આપણી ગુજરાતી લિટરરી ઍકેડેમી ઓફ નોર્થ અમેરિકાનું અગિયારમું દ્વિવાર્ષિક સંમેલન 7-8-9 સપ્ટેમ્બર 2018ના દિવસો દરમ્યાન યોજાયું છે. સંમેલન સ્થળ ફેરબ્રિજ હોટેલ અને કૉન્ફરન્સ સેંટર, ઈસ્ટ હૅનોવર, ન્યુ જર્સી રહેશે.
આ સાથે સંમેલનને લગતા ત્રણ દસ્તાવેજ મોકલીએ છીએ જેમાંનો એક સંમેલનનું રજિસ્ટ્રેશન ફોર્મ છે. વિનંતિ છે કે સંમેલનમાં જોડાવા ઇચ્છતા હોય તે પોતાનું રજિસ્ટ્રેશન વહેલામાં વહેલી તકે મોકલી આપે અને વહેલા રજિસ્ટ્રેશન માટેના ખાસ ઘટાડેલા દરનો લાભ લે.
આપનું રજિસ્ટ્રેશન સત્વર મેળવવા, અને સંમેલનમાં આપને આવકારવા આતુર,
રામ ગઢવી
વધુ માહિતિ અને ફોર્મ્સ જોવા/ડાઉનલોડ કરવા નીચેની લિંક્સ વાપરોઃ
Sammelan 2018 Initial Announcement