Archive for May, 2020
e-KAVI Sammelan from May 10
Posted by Ashish Desai on May 22, 2020
Posted in Uncategorized | 3 Comments »
“સર્જકો સાથે સાંજ – હરનિશ જાનીની યાદમાં”
Posted by Ashish Desai on May 17, 2020
Posted in Uncategorized | 1 Comment »
સર્જકો સાથે સાંજ – Saturday – May 16th at 4pm EST
Posted by Ashish Desai on May 11, 2020
Posted in Uncategorized | 1 Comment »
GUJARATI LITERARY ACADEMY OF NORTH AMERICA MOURNS THE DEATH OF ADARNIYA KUNDNIKA KAPADIA
Posted by Ashish Desai on May 2, 2020
મિત્રો,
3૦-એપ્રિલ-2020ના દિવસે શ્રીમતી કુન્દનિકા કાપડીઆનું અવસાન થતાં ગુજરાતી સાહિત્યની એક ઝળહળતી જ્યોતિ લોપ થઈ છે.
1989માં આપણી ઍકેડેમીના આમંત્રણથી અમેરિકાની યાત્રાએ પધારેલા ઓલિયા કવિ શ્રી મકરંદ દવે સાથે એમનાં જીવનસંગિની કુન્દનિકાબેન પણ આપણાં મહેમાન બનેલાં. આદરણીય મકરંદભાઈના દેદીપ્યમાન સૂર્યપ્રકાશમાં પણ કુન્દનિકાબેનનો સ્વતંત્ર સાહિત્યફાલ ઝાંખો પડતો દેખાતો નથી. એમનાં સર્જનો અને એમના જીવન વિષે વધારે માહિતી વિકિપીડીઆ પર ‘કુન્દનિકા કાપડિયા’ નામથી શોધતાં મળશે.
ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ તરફથી કુન્દનિકાબેનને અપાતી શ્રધ્ધાંજલી સાથે આપણો સૂર પણ જોડતાં ઍકેડેમી સાર્થકતા અનુભવે છે. એ શ્રધ્ધાંજલી વાંચવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરવા વિનંતિ છે :
http://gujaratisahityaparishad.com/virtual/obituary/kundanika-kapadia.html
કાર્યવાહી સમિતિ
ગુજરાતી લિટરરી ઍકેડેમી ઑફ નોર્થ અમેરિકા
Posted in Uncategorized | 1 Comment »