Gujarati Literary Academy of N.A.

The Big Idea is to Promote Gujarati Literature

Archive for September, 2020

સર્જકો સાથે સાંજ – Oct 3 @4pm on Youtube

Posted by Ashish Desai on September 21, 2020

ગુજરાતી લિટરરી ઍકેડેમી  ઓફ નોર્થ અમેરિકાના સભ્યો:

કેમ છો? ફરી એકવાર આપની સમક્ષ “સર્જકો સાથે સાંજ” લઈને આવીએ છીએ. આ વખતે સર્જકો ઓછા છે એટલે વાતો ઝાઝી થઈ શકશે એવી આશા છે.

જો બની શકે અને ફાવે તો “યુ ટ્યુબ” પર જોવા વિનંતી.
સર્જકોની વિગતો, સમય વગેરે આ સાથે જોડેલ ડોક્યુમેન્ટ માંથી મળી જશે.

ONLINE on YouTube (Gujarati Literary Academy of North America પેજ માટે સર્ચ કરવું)
{ENTRY is LIMITED on ZOOM so, we request you to join on YouTube}

ઝૂમ મીટિંગ: Meeting ID: 936 6602 1703 Passcode: 102030

જરૂર આવશો.

કાર્યવાહક સમિતિ

ગુજરાતી લિટરરી ઍકેડેમી ઓફ નોર્થ અમેરિકા

Posted in Uncategorized | Comments Off on સર્જકો સાથે સાંજ – Oct 3 @4pm on Youtube

“સર્જકો માટે ગુજરાતી વ્યાકરણ”

Posted by Ashish Desai on September 9, 2020

સંચાલક: સાહિત્યકાર અને વિદ્વાન ભાષાશાસ્ત્રી શ્રી બાબુસુથાર

ગુજરાતી લિટરરી એકેડમી ઓફ નોર્થ અમેરિકા

મણિલાલ જોશી એજ્યુકેશનલ પ્રોગ્રામ શ્રેણીના ભાગ રૂપે યોજે છે સર્જકો માટે ગુજરાતી વ્યાકરણગુજરાતી ભાષાનું પ્રાથમિક વ્યાકરણ – શિબિર.

ક્યારે?:

સપ્ટેમ્બર ૨૫, શુક્રવારે રાત્રે ૭ થી ૯ (ન્યુ યોર્ક સમય) {7pm to 9pm}

સપ્ટેમ્બર ૨૬, શનિવાર: સાંજે ૫ થી ૮ (ન્યુ યોર્ક સમય) {5pm to 8pm}

અને, જો જરૂર પડે તો,

સપ્ટેમ્બર ૨૭,  રવિવારે સવારે ૧૦ થી ૧૨ (ન્યુ યોર્ક સમય) {10am to 12 noon}.

કેવી રીતે મળીશું?

ઝૂમ પર – તમે ઇમેઇલ દ્વારા તમારી જગ્યા રિઝર્વ કરાવી શકશો. ફક્ત રજિસ્ટર થયેલા સભ્યોને જ ઝૂમની લિંક અને પાસવર્ડ મોકલવામાં આવશે.

વર્કશોપમાં શું શું કરીશું?

Posted in Uncategorized | 3 Comments »