ગુજરાતી કવિતાની સુખ્યાત સર્જક કવિત્રિપુટી અનિલ જોશી, વિનોદ જોશી, સૌમ્ય જોશી
Posted by Ashish Desai on November 2, 2020
ઉપર જણાવેલ કવિજનોને આપના તરફથી કોઈ પ્રશ્ન પૂછવા હોય અથવા એમની કોઇ રચના જે આપને મનગમતી હોય એ સાંભળવાની અભિલાષા હોય તો આપ અમને નીચે દર્શાવેલ ઇમેઇલ પર રિક્વેસ્ટ મોકલી શકો છો.અમે આપના નામ અને શહેરનાં નામ સાથે એ પ્રશ્ન/વિનંતી એમના સુધી પહોંચતી કરવાના શક્ય એટલા તમામ પ્રયાસો કરીશું . આભાર..
ashish.desai@glaofna.com or henkcv12@gmail.com
સંવાદકર્તા – હેમલ વૈષ્ણવ
નવેમ્બર ૭, ૨૦૨૦
રાત્રે ૯ વાગે
ઝૂમ: 975 0631 2914
પાસવર્ડ: 102030
Sorry, the comment form is closed at this time.