Gujarati Literary Academy of N.A.

The Big Idea is to Promote Gujarati Literature

Archive for January, 2021

શ્રી નરસિંહ મહેતાના પદની અપૂર્વ રજૂઆત – રાધા મહેતા –

Posted by Ashish Desai on January 19, 2021

January 23rd @10:30AM New York Time.

તમારે ફક્ત નીચેની લિંક પર ક્લિક કરવાનું છે – કોઈ રજીસ્ટ્રેશનની જરૂર નથી.
(Please copy paste below link into your internet browser)
https://www.youtube.com/radhamehtaofficial

Posted in Uncategorized | Comments Off on શ્રી નરસિંહ મહેતાના પદની અપૂર્વ રજૂઆત – રાધા મહેતા –

અપેક્ષાબેન દવે ના પતિ શ્રી અસિતભાઈ દવેનું નિધન

Posted by Ashish Desai on January 3, 2021

એક દુઃખદ સમાચાર:

ગુજરાતી લિટરરી એકેડેમી ઓફ નોર્થ અમેરિકાનાં કમિટી સભ્ય અપેક્ષાબેન દવે ના પતિ શ્રી અસિતભાઈ દવેનું જાન્યુઆરી ૨ નાં રોજ વીલ કોર્નેલ હોસ્પિટલ, ન્યુ યોર્ક ખાતે નિધન થયું છે. તેઓ લીવર અને કિડનીની બીમારીથી પીડાતા હતા. પ્રભુ સદગતના આત્માને શાંતિ અર્પે અને તેમના પત્ની અપેક્ષાબેન, ત્રણ દીકરીઓ રિયા, રેશ્મા અને રોશનીને આ અસહ્ય દુઃખ સહન કરવાની શક્તિ આપે. તેમના સમગ્ર પરિવારજનોને અમારા સૌ તરફથી પ્રાર્થના.

Posted in Uncategorized | 2 Comments »