Gujarati Literary Academy of N.A.

The Big Idea is to Promote Gujarati Literature

દેશ-વિદેશના આવતા અંક માટે કૃતિઓ મોકલવા બાબતે…

Posted by Ashish Desai on March 1, 2021

કેમ છો મિત્રો?

ગુજરાતી લિટરરી એકેડેમી ઓફ નોર્થ અમેરિકાના સભ્યોને અને સમગ્ર ગુજરાતી ભાષા સાથે જોડાયેલ મિત્રોને વિનંતી કે જો તેઓ તેમના લેખ કે કૃતિનો સમાવેશ દેશ-વિદેશના આવતા અંકમાં કરવા માગતા હોય તો અમને glaofna@gmail.com  પર ઇમેઇલ કરવા વિનંતી. તમારી કૃતિ મોકલવાની છેલ્લી તારીખ માર્ચ ૧૫મી છે. અંક ઇમેઇલમાં ટાઈપ હોય તો ચાલશે અથવા વર્ડમાં મોકલવા વિનંતી. (PDFમાં નહિ ચાલે)

આપનો વિશ્વાસુ,

આશિષ દેસાઈ

2 Responses to “દેશ-વિદેશના આવતા અંક માટે કૃતિઓ મોકલવા બાબતે…”

  1. nkp47@aol.com said

    Hello Ashishbhai, I am sending couple of my poetries, If editor feels to publish it in upcoming magazine,I will be glad.I have sent face picture of mine in recent past.Thanks Niranjan Parekh પેલે  પાર 

    ચાલ  રમીએ  સંતાકૂકડી થોડીવાર થપ્પા થપ્પી ભૂલી ગયો  છું ઊભી  ખો ગોટા ગોટી માં નિપુણ મેદાન રાખીશું  વિશાળ આવરી લેતું  શ્રુષ્ટિ ને ગોતુ  તને  સ્વર્ગ માં ને તુ  સંતાતી  ચંદ્રમા ત્રાડ પાડું તને પરલોક થી આથડતો નીલ ગગન માં બની ગયો રજકણ જયારે ઓલવી રાખ ઢેંફાની ઉભરાતું  વિશ્વ આ નથી સેવતું સગપણ હવે આવી  ગયો અહીં તપાસવા  દુનિયા  નવી 

  2. nkp47@aol.com said

    Hello Ashishbhai,Please see my previous E mail, this is second poetry that I thought to add.Thanks 

    તાસ   ના   પાના  ચહેરો    રાખ્યો    પોકર  નો  ને  વાત   રાખી    અકબંધ  જીત્યો     ગેમ  નેપોલિયન સંતાડી   પાના    બાવન  રાજા   સાથે    રાખ્યો   ગુલામ વળી  સોંપ્યો  તાજ  એક્કા   ને  ચાર ચાર  મહોરા  ને   વર્ગ   પણ   ચાર શીખ્યો    હાર  ને  જીત     રાખી  શિસ્ત  તાસ   ની   ડેક   માં    કેટલાક હાર્યા    ને     કૈંક      ડૂબ્યા  જીવવાની   શીખ્યો  કળા   ક્યુ પાનું   રાખવું    ને   કોને     છોડવું  નિયમ   મારો   સાચવ્યો , ફરી  ફરી જીત્યો    બાજી   ઘણી 

    Niranjan Parekh

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

 
<span>%d</span> bloggers like this: