કવિતા, સ્વરરચના, કંઠ અને લયનો ગુલદસ્તો
Posted by Ashish Desai on April 1, 2021
ઉત્તમ કવિઓ, સ્વરાંકનો, અવાજ અને સંગતના સુમેળનો કાર્યક્રમ
જાણીતા ગાયક અને સ્વરકાર શ્રી નયન પંચોલી સાથે વૈશાલી ત્રિવેદી અને
અન્ય કલાકારો આપણને અત્યંત સુંદર કવિતાઓ પીરસશે.…
અન્ય કલાકારો: મૌસમ મહેતા, મલકા મહેતા, ભુમી શુક્લ
કોરસ: બ્રિજેશ, કુંજ અને યશ
રીધમ-રમેશભાઇ બાપોદરા(તબલા)
નિલય ત્રિવેદી(ઢોલક), મનિષ કંસારા(ઓક્ટાપેડ), દિપેશ ત્રિવેદી(સાઇડ રીધમ), રુજુલ શાહ (ઓર્ગન)
શબ્દ સંચાલન: તેજસ મજમુદાર

Leave a Reply