Gujarati Literary Academy of N.A.

The Big Idea is to Promote Gujarati Literature

Archive for May, 2021

યુગસર્જક સાહિત્યકાર સુરેશ જોશી: વાગીશ્વરીનું કર્ણફૂલ

Posted by Ashish Desai on May 30, 2021

આવો, આપણે યુગસર્જક સાહિત્યકાર સુરેશ જોશીને 101મા જન્મદિવસે શુભેચ્છાઓ આપીએ

યુગસર્જક સાહિત્યકાર સુરેશ જોશી – વાગીશ્વરીનું કર્ણફૂલ

પરિકલ્પના, અભિનય, નિર્માણ:  શોભિત દેસાઈ
દિગ્દર્શન: સંજય વી. શાહ, શોભિત દેસાઈ
સ્વર-સંગીત: રજત ધોળકિયા

રવિવારે સવારના: 1130વાગે (ન્યુ યોર્ક સમય)

તમારે ફક્ત નીચેની લિંક પર ક્લિક કરવાનું રહેશે:
https://youtu.be/qfYPLQn0hk0

આશાછે કે આપસૌને ખૂબ ગમશે અને આપનો સહકાર મળી રહેશે તો બીજા ઘણા કાર્યક્રમોનો લાભ માણી શકાશે.

Posted in Uncategorized | 1 Comment »

સર્જક સાથે સાંજ – સર્જક કવિ: હરીન્દ્ર દવે – સંગાથ: અંકિત ત્રિવેદી અને કલ્યાણી કોઠાળકર તથા વાદ્યવૃન્દ

Posted by Ashish Desai on May 1, 2021

ગુજરાતી લિટરરી એકેડેમી ઓફ નોર્થ અમેરિકાનો એક અદ્ભૂત પ્રયાસ – આશા છે આપને ગમશે ….

કલ્યાણીબેનનું સુંદર ગાવાનું અને અંકિતભાઈના શબ્દોમાં ગીતોનો આસ્વાદ માણો

ગીતો: ના ના નહિ આવું

રૂપલે મઢી છે સારી રાત

રાત આખી ઝરમરના ઝાંઝર વાગે

કોઈ આઘે આઘેથી હોઠ મલકેતો મોટી મહેરબાની

એક રજકણ

મારા નેણમાં સમાયા

ફૂલ કહે ભમરાને

પાન લીલું જોઈને

Posted in Uncategorized | Comments Off on સર્જક સાથે સાંજ – સર્જક કવિ: હરીન્દ્ર દવે – સંગાથ: અંકિત ત્રિવેદી અને કલ્યાણી કોઠાળકર તથા વાદ્યવૃન્દ