સર્જક સાથે સાંજ – સર્જક કવિ: હરીન્દ્ર દવે – સંગાથ: અંકિત ત્રિવેદી અને કલ્યાણી કોઠાળકર તથા વાદ્યવૃન્દ
Posted by Ashish Desai on May 1, 2021
ગુજરાતી લિટરરી એકેડેમી ઓફ નોર્થ અમેરિકાનો એક અદ્ભૂત પ્રયાસ – આશા છે આપને ગમશે ….
કલ્યાણીબેનનું સુંદર ગાવાનું અને અંકિતભાઈના શબ્દોમાં ગીતોનો આસ્વાદ માણો
ગીતો: ના ના નહિ આવું
રૂપલે મઢી છે સારી રાત
રાત આખી ઝરમરના ઝાંઝર વાગે
કોઈ આઘે આઘેથી હોઠ મલકેતો મોટી મહેરબાની
એક રજકણ
મારા નેણમાં સમાયા
ફૂલ કહે ભમરાને
પાન લીલું જોઈને
Sorry, the comment form is closed at this time.