Gujarati Literary Academy of N.A.

The Big Idea is to Promote Gujarati Literature

યુગસર્જક સાહિત્યકાર સુરેશ જોશી: વાગીશ્વરીનું કર્ણફૂલ

Posted by Ashish Desai on May 30, 2021

આવો, આપણે યુગસર્જક સાહિત્યકાર સુરેશ જોશીને 101મા જન્મદિવસે શુભેચ્છાઓ આપીએ

યુગસર્જક સાહિત્યકાર સુરેશ જોશી – વાગીશ્વરીનું કર્ણફૂલ

પરિકલ્પના, અભિનય, નિર્માણ:  શોભિત દેસાઈ
દિગ્દર્શન: સંજય વી. શાહ, શોભિત દેસાઈ
સ્વર-સંગીત: રજત ધોળકિયા

રવિવારે સવારના: 1130વાગે (ન્યુ યોર્ક સમય)

તમારે ફક્ત નીચેની લિંક પર ક્લિક કરવાનું રહેશે:
https://youtu.be/qfYPLQn0hk0

આશાછે કે આપસૌને ખૂબ ગમશે અને આપનો સહકાર મળી રહેશે તો બીજા ઘણા કાર્યક્રમોનો લાભ માણી શકાશે.

One Response to “યુગસર્જક સાહિત્યકાર સુરેશ જોશી: વાગીશ્વરીનું કર્ણફૂલ”

  1. ગંભીર અને અર્થસભર કાર્યક્રમ. અસરકારક રજૂઆત. લાંબા સમય સુધી ઊંડા વિચારમાં ડૂબી જવાયું.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

 
%d bloggers like this: