Gujarati Literary Academy of N.A.

The Big Idea is to Promote Gujarati Literature

Archive for December, 2021

What a wonderful walk with Varshaben Adalaja in her memory lane…! A Must watch video.

Posted by Ashish Desai on December 13, 2021

Posted in Uncategorized | 1 Comment »

વર્ષા અડાલજા સાથે અઢળક વાતો – વાતો કરનાર: ચંદ્રકાન્ત શાહ

Posted by Ashish Desai on December 3, 2021

૫૩ વર્ષની દીર્ઘ સર્જનયાત્રામાં વર્ષા અડાલજાનાં ૨૫ નવલકથા,૧૨ વાર્તાસંગ્રહો,પ્રવાસનિબંધો,નાટકોનાં ૫૫થી અધિક પુસ્તકો પ્રગટ થયા છે. તેમની નવલકથા અણસાર માટે તેમને સાહિત્ય અકાદમીનો એવોર્ડ એનાયત થયો હતો.ટી.વી.સિરીયલ્સ,વેબ સિરીઝ માટે પણ તેઓ લખે છે. તેમના સાહિત્યસર્જનને વિવિધ પારિતોષિક મળ્યા છે. દર્શક કહેતા વર્ષાએ ગુજરાતી સાહિત્યમાં નવી દિશાની બારી ખોલી છે. કારકિર્દીને આરંભે તેમણે અનેક ક્લાસિક નાટકોમાં પ્રમુખ ભૂમિકાઓ ભજવી હતી .અમર સાગરકથાઓના સર્જકપિતા ગુણવંતરાય આચાર્યના અવસાન પછી અચાનક જ તેમના હાથમાં કલમ આવી તેને જીવનનો સૌથી મોટો ચમત્કાર માને છે.

Day/Date: Sunday / Dec 12, 2021

Time: 10:00 AM Eastern Time (US and Canada)

Join Zoom Meeting
https://us06web.zoom.us/j/88463566227?pwd=MUltQlcydFRWS2xKa2Y1ZEQxZlZ3dz09

Or Use Below details on zoom.us:
Meeting ID: 884 6356 6227
Passcode: 102030

Posted in Uncategorized | Comments Off on વર્ષા અડાલજા સાથે અઢળક વાતો – વાતો કરનાર: ચંદ્રકાન્ત શાહ