વાર્તાલેખન શિબિર–૨ “પાત્ર અને ચરિત્ર” શ્રી મધુ રાય સાથે
ચાલો ફરી એકવાર આપણા વ્હાલા શ્રી મધુ રાય પાસેથી શીખીએ વાર્તા લેખન. ૨૦૨૦માં એની સફળતા અને લોક લાગણીને માં આપીને અમને આ કાર્યક્રમ ફરીએકવાર યોજવાનો મોકો મળ્યો છે. મધુભાઈ આમતો ફ્લોરિડા મૂવ થઇ ગયા છે પણ આપણને તેઓ તેમનો થોડો સમય ફાળવાશે. આ કાર્યક્રમ – શિબિરને સફળ બનાવવા માટે તમારી હાજરીની જરૂર છે. તો ચાલો વાર્તાલેખન શિબિર–૨ “પાત્ર અને ચરિત્ર” ની શિબિરમાં મળીએ?
ફેબ્રુઆરી ૨૫, ૨૬, ૨૭. – (શુક્રવારે ૨ કલાક, શનિવારે ૫ કલાક અને રવિવારે ૨:30 કલાક )
શિબિરમાં ભાગ લેવાની ફી – $૩૦/- મેમ્બરમાટે અને $૫૦/- બીન-મેમ્બર્સ માટે
જેમને ભાગ લેવો હોય તેઓ તાત્કાલિક પૈસા આપણી સંસ્થાને મોકલી આપે અને ઇમેઇલ માં જણાવી દે.
ઝૂમ ની લિંક માત્ર અંશધારકોને મોકલી આપવામાં આવશે.
