Gujarati Literary Academy of N.A.

The Big Idea is to Promote Gujarati Literature

Archive for March, 2022

ગુજરાતી લિટરરી એકેડેમી ઓફ નોર્થ અમેરિકાએ શ્રી મણીભાઈ જોશી મેમોરિયલ ટ્રસ્ટના સહયોગથી જે વાર્તાલેખન શિબિર – ભાગ ૨ “પાત્ર અને ચરિત્ર” – શ્રી મધુ રાય સાથે ગોઠવી હતી તે હાલમા થોડા સમય માટે મુલત્વી રાખી છે.

Posted by Ashish Desai on March 28, 2022

જેમણે ફી મોકલી છે તેમને એ પરત કરવામાં આવશે. –

Original scheduled program was on એપ્રિલ ૦૧, ૦૨, ૦૩ – ૨૦૨૨ (શુક્રવારે સાંજે ૭ થી ૯ – ૨ કલાક, શનિવારે ૫ કલાક અને રવિવારે ૨.૩૦ કલાક)

Posted in Uncategorized | Comments Off on ગુજરાતી લિટરરી એકેડેમી ઓફ નોર્થ અમેરિકાએ શ્રી મણીભાઈ જોશી મેમોરિયલ ટ્રસ્ટના સહયોગથી જે વાર્તાલેખન શિબિર – ભાગ ૨ “પાત્ર અને ચરિત્ર” – શ્રી મધુ રાય સાથે ગોઠવી હતી તે હાલમા થોડા સમય માટે મુલત્વી રાખી છે.

ગુજરાતી લિટરરી એકેડેમી ઓફ નોર્થ અમેરિકા “ચોરે બેઠા ચંદ્રકાન્ત” શ્રેણી હેઠળ પ્રસ્તુત – રતિભાઈ બોરીસાગર

Posted by Ashish Desai on March 17, 2022

કાર્યક્રમ યોજાયો હતો – રવિવારે – તારીખ ૧૩મી ફેબ્રુઆરી ૨૦૨૨ સવારે ૧૧ વાગે (ન્યૂ યોર્ક સમય)

Posted in Uncategorized | Comments Off on ગુજરાતી લિટરરી એકેડેમી ઓફ નોર્થ અમેરિકા “ચોરે બેઠા ચંદ્રકાન્ત” શ્રેણી હેઠળ પ્રસ્તુત – રતિભાઈ બોરીસાગર

“ચોરે બેઠા ચંદ્રકાન્ત” શ્રેણી હેઠળ પ્રસ્તુત – કાજલ ઓઝા વૈદ્ય

Posted by Ashish Desai on March 4, 2022

શનિવાર માર્ચ ૧૯ ૨૦૨૨ બપોરે ૧૨ વાગે (ન્યુ યોર્ક સમય) {રાત્રે ૧૦:૩૦ વાગે ઇન્ડિયા સમય} 

ગુજરાતી લિટરરી એકેડેમી ઓફ નોર્થ અમેરિકા “ચોરે બેઠા ચંદ્રકાન્ત” શ્રેણી હેઠળ પ્રસ્તુત – કાજલ ઓઝા વૈદ્ય 
વાતો કરશે – “ચંદ્રકાન્ત શાહ”  શનિવાર માર્ચ ૧૯ ૨૦૨૨ બપોરે ૧૨ વાગે (ન્યુ યોર્ક સમય) {રાત્રે ૧૦:૩૦ વાગે ઇન્ડિયા સમય} 

Click here to Join Zoom Meeting https://bit.ly/glaofna2022
or use Meeting ID: 840 2908 3907 Passcode: 102030

ભૂલતા નહી – શનિવારે

ફેસબુક લાઈવ લિંક: https://www.facebook.com/groups/glaofna/

Posted in Uncategorized | Comments Off on “ચોરે બેઠા ચંદ્રકાન્ત” શ્રેણી હેઠળ પ્રસ્તુત – કાજલ ઓઝા વૈદ્ય