ગુજરાતી લિટરરી એકેડેમી ઓફ નોર્થ અમેરિકાએ શ્રી મણીભાઈ જોશી મેમોરિયલ ટ્રસ્ટના સહયોગથી જે વાર્તાલેખન શિબિર – ભાગ ૨ “પાત્ર અને ચરિત્ર” – શ્રી મધુ રાય સાથે ગોઠવી હતી તે હાલમા થોડા સમય માટે મુલત્વી રાખી છે.
Posted by Ashish Desai on March 28, 2022
જેમણે ફી મોકલી છે તેમને એ પરત કરવામાં આવશે. –
Original scheduled program was on એપ્રિલ ૦૧, ૦૨, ૦૩ – ૨૦૨૨ (શુક્રવારે સાંજે ૭ થી ૯ – ૨ કલાક, શનિવારે ૫ કલાક અને રવિવારે ૨.૩૦ કલાક)
Leave a Reply