કવિ શ્રી મકરંદ દવેના જન્મ શતાબ્દી વર્ષમાં એમનાં કાવ્યોની સંગીતસભર રજૂઆત શ્રી અમર ભટ્ટ, શ્રી હિમાલી વ્યાસ નાયક, ગાર્ગી વોરા, અને ઋષભ કાપડિયાએ કરી હતી. “સૌંદર્યનું ગાણું … અમે ગાતા ગાતા જાશું”
Posted by Ashish Desai on November 13, 2022
આ કાર્યક્રમને માણવા આપણી વેબસાઈટ અથવા આપણી યુ ટ્યુબ ચેનલ પર જવા વિનંતી:
શ્રી અમર ભટ્ટનો ખૂબ ખૂબ આભાર! (We are working on uploading the video link to Youtube)

Sorry, the comment form is closed at this time.