Gujarati Literary Academy of N.A.

The Big Idea is to Promote Gujarati Literature

“ધ્વનિત ઠાકર – ગુજરાતી સાહિત્યનો પ્રવાહ”

Posted by Ashish Desai on April 17, 2023

ગુજરાતી લિટરરી એકેડેમી ઓફ નોર્થ અમેરિકાએ આ સુંદર કાર્યક્રમનું આયોજન ટીવી એશિયા અને ઇન્ડિયા ક્લચર સોસાઈટીના સહયોગથી કર્યું હતું. લગભગ અઢીસો ઉપસ્થિત વ્યક્તિઓએ આ શોનો આનંદ માણ્યો હતો. અમે આ વિડીઓ રેકોર્ડિંગ તમારી સુધી પહોંચાડતા અનહદ આનંદ અનુભવીએ છીએ.

2 Responses to ““ધ્વનિત ઠાકર – ગુજરાતી સાહિત્યનો પ્રવાહ””

  1. ધ્વનિતનો વિડીયો જોયો.. પ્રોગ્રામ હતો “ગુજરાતી સાહિત્યનો પ્રવાહ” એમાં ધ્વનિતે પ્રવચન સારું કર્યું, બધાને હસાવ્યા પરંતુ ગુજરાતી સાહિત્ય જ એમાં ગેરહાજર હતું. 🤣🤣🤣

    Sent from my iPhone

  2. Ashish Desai said

    અમારો પ્રયોગ નવી પેઢીને સાંભળવાનો અને સમજવાનો હતો જે મહદઅંશે પૂરો થયો છે જેનો અમને આનંદ છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

 
%d bloggers like this: