નવમા સાહિત્ય સંમેલનનો વિગતવાર કાર્યક્રમ નીચેની લિંક ક્લિક કરવાથી જોઈ શકશો.
Posted by glaofna on September 8, 2014
નવમા સાહિત્ય સંમેલનનો વિગતવાર કાર્યક્રમ નીચેની લિંક ક્લિક કરવાથી જોઈ શકશો.
Posted in કાર્યક્રમ | 2 Comments »
Posted by glaofna on July 3, 2014
આવો, ફરી એક વાર સાથે મળીને
શ્રી મનુભાઈ પંચોળી ‘દર્શક’ ની જન્મશતાબ્દી ઉજવીએ,
સાહિત્યનો રસ લૂંટીએ, નાટક અને કાવ્યસંગીત માણીએ.
દિવસો
શુક્ર-શનિ-રવિ, ૧૨-૧૩-૧૪ સપ્ટેમ્બર, ૨૦૧૪
સ્થળ
ક્રાઉન પ્લાઝા હોટેલ, પ્લેઇન્સ્બોરો, ન્યુ જર્સી
આમંત્રીત મહેમાનો
શ્રી મનસુખ સલ્લા, શ્રી સૌમ્ય જોશી, શ્રી જય વસાવડા, શ્રી અમર ભટ્ટ,
શ્રી કાજલ ઓઝા વૈદ્ય અને શ્રી મહેન્દ્ર મેઘાણી
સંમેલન રજિસ્ટ્રેશન ફોર્મ, ખાસ ગોઠવેલા હોટેલના દર,
રસપ્રદ પ્રાથમિક કાર્યક્રમ અને બીજી માહિતી નીચેની લિંક પરથી મળશે.
Sammelan 2014 Initial Announcement
2014 Sammelan Registration and Mem-application
2014 Sammelan Hotel Reservation Info
જેમ બને તેમ જલ્દી આપનું રજિસ્ટ્રેશન મોકલવા વિનંતિ છે.
માહિતી :
રામ ગઢવી 973-628-8269 રોહિત પંડ્યા 718-706-1715 જયેશ શાહ 973-812-0565
ગૌરાંગ મહેતા 973-633-9348 દર્શના ઝાલા 484-380-3160 જશવંત મોદી 732-968-0867
મનુ ધોકાઈ 703-731-8545 મોના નાયક 973-471-5344 હરીશ રાવલિયા 973-694-4547
Posted in કાર્યક્રમ | 1 Comment »
Posted by glaofna on May 18, 2014
અને
રજૂ કરે છે
આર.પી.ના નાટ્યસંગ્રહ ‘બુકાની બાંધેલો સ્નોમૅન’ના વિમોચન પછી એમાંનાં
અને
નાટકોનું સ્ટેજપઠન ડૉ. બિનિતા અને ડૉ. રજની શાહ (Rp) કરશે.
દિવસ : શનિવાર, ૧૪ જૂન, ૨૦૧૪
સમય : સાંજે બરાબર ૬:૦૦ વાગે
પ્રવેશ : ઍકેડેમીના સભ્ય $૭.૫૦, અન્ય $૧૫ (પ્રત્યેકના)
સ્થળ : ટીવી એશિયા ઑડિટોરિયમ, 76 National Road, Edison, NJ
માહિતી :
રામ ગઢવી 973-628-8269 રોહિત પંડ્યા 718-706-1715 આર.પી. શાહ 516-365-4073
Directions to TV Asia, 76 National Road, Edison, NJ :
NJ Tnpk to exit 10 * Take I-287 North * Exit 2-B to Rt. 27 South * At 3rd traffic light, right on Talmadge Rd
Go about ½ mile * Turn right on National Road * About ¼ mile to TV Asia building on your left.
Posted in કાર્યક્રમ | 3 Comments »
Posted by ઊર્મિ on September 4, 2013
“જ્યાં પ્રેમભક્તિનાં ગાન ભક્તજને ગાયાં” (ન્હાનાલાલ) એવી સોરઠ ધરાના કવિ-ભક્તોમાંનાં
એક એવાં ગંગાસતીનાં નવધાભક્તિનાં પદો ખૂબ જાણીતાં છે. ભક્તિના પંથની વિકટ વાટનું
સદૃષ્ટાંત દર્શન કરાવતાં એમનાં પદોની સૂરમય અને શાબ્દિક ઓળખાણ આ કાર્યક્રમ આપશે.
વક્તવ્યઃ પ્રા. બાબુ સુથાર (U of PA)
સ્વરઃ શ્રી ભારતી વ્યાસ
સંચાલનઃ શ્રી યોગેશ ગઢવી
સંગતઃ શ્રી દીપક ગુંદાણી (તબલા), શ્રી હરીશ ટેઇલર (હાર્મોનિયમ)
દિવસ: રવિવાર, ૮ સપ્ટેમ્બર, ૨૦૧૩
સમય: બપોરે બરાબર ૩:૦૦ વાગે
પ્રવેશ: ઍકેડેમીના સભ્ય $૧૦, અન્ય $૨૦ (પ્રત્યેકના)
સ્થળ: ટીવી એશિયા ઑડિટોરિયમ, 76 National Road, Edison, NJ
માહિતી:
રામ ગઢવી 973-628-8269 રોહિત પંડ્યા 718-706-1715 જયેશ શાહ 973-812-0565
ગૌરાંગ મહેતા 973-633-9348 દર્શના ઝાલા 484-380-3160 જશવંત મોદી 732-968-0867
મનુ ધોકાઈ 703-731-8545 મોના નાયક 973-471-5344 હરીશ રાવળિયા 973-694-4547
Directions to TV Asia, 76 National Road, Edison, NJ :
NJ Tnpk to exit 10 * Take I-287 North * Exit 2-B to Rt. 27 South * At 3rd traffic light, right on Talmadge Rd
Go about ½ mile * Turn right on National Road * About ¼ mile to TV Asia building on your left.
Posted in કાર્યક્રમ | 1 Comment »
Posted by glaofna on July 8, 2013
ગુજરાતી લિટરરી ઍકેડેમી ઓફ નોર્થ અમેરિકા,
ટીવી એશિયા અને શૅર એન્ડ કૅર ફાઉન્ડેશન
રજૂ કરે છે
ગુજરાતનાં લોકસાહિત્ય અને ‘શિષ્ટ’ સાહિત્યને આવરી લેતું વિહંગાવલોકન
જેની પ્રસ્તૂતી કરશે આપણા જાણીતા અને માનીતા
શ્રી ભીખુદાન ગઢવી અને શ્રી અંકિત ત્રિવેદી
દિવસ : ગુરુવાર, ૧૧ જુલાઈ, ૨૦૧૩
સમય : સાંજે બરાબર ૮:૦૦ વાગે
પ્રવેશ : સભ્ય $૧૦, અન્ય $૨૦ (પ્રત્યેકના)
સ્થળ : ટીવી એશિયા ઑડિટોરિયમ, 76 National Road, Edison, NJ
માહિતી :
રામ ગઢવી 973-628-8269 ટીવી એશિયા 732-650-1100 અરુણ ભણસાળી 201-461-8919
Directions to TV Asia, 76 National Road, Edison, NJ :
NJ Tnpk to exit 10 * Take I-287 North * Exit 2-B to Rt. 27 South * At 3rd traffic light, right on Talmadge Rd
Go about ½ mile * Turn right on National Road * About ¼ mile to TV Asia building on your left.
Posted in કાર્યક્રમ | 4 Comments »
Posted by glaofna on May 30, 2013
ગુજરાતી લિટરરી ઍકેડેમી ઓફ નોર્થ અમેરિકા
‘ફ્રેન્ડ્ઝ ઑફ ફિલાડેલ્ફીઆ’ અને ‘ગુર્જરી’ના સહયોગથી
યોજે છે
વાર્તાકારને વિદાય
કિશોર રાવળ
ડિસે. ૮, ૧૯૩૦ – મે ૧૧, ૨૦૧૩
સમર્થ વાર્તાકાર, સંપાદક, ઍકેડેમીના સક્રીય સભ્ય અને
ઉત્તર અમેરિકામાં થતી ગુજરાતી સાહિત્યિક પ્રવૃત્તિમાં અનેક રીતે યોગદાન આપનાર
કિશોરભાઈને વિદાય-અંજલિ આપવા યોજાતી આ સભામાં
એમને અને એમના સર્જનને યાદ કરીએ ત્યારે જોડાવા આપને આમંત્રણ છે.
દિવસ : શનિવાર, ૧ જૂન, ૨૦૧૩
સમય : બપોરે બરાબર ૩:૦૦ વાગે
સ્થળ : ટીવી એશિયા ઑડિટોરિયમ, 76 National Road, Edison, NJ
માહિતી :
રામ ગઢવી 973-628-8269 આર.પી. શાહ 516-365-4073
રોહિત પંડ્યા 718-706-1715 જયેશ શાહ 973-812-0565 ગૌરાંગ મહેતા 973-633-9348
Directions to TV Asia, 76 National Road, Edison, NJ :
NJ Tnpk to exit 10 * Take I-287 North * Exit 2-B to Rt. 27 South * At 3rd traffic light, right on Talmadge Rd
Go about ½ mile * Turn right on National Road * About ¼ mile to TV Asia building on your left.
Posted in કાર્યક્રમ, Uncategorized | Comments Off on વાર્તાકારને વિદાય
Posted by ઊર્મિ on April 29, 2013
અને
સહર્ષ પ્રસ્તુત કરે છે…
ગુજરાતી ભાષાના અર્વાચીનોમાં આદ્ય એવા નર્મદથી માંડીને રાજેશ વ્યાસ ‘મિસ્કીન’
સુધીના અનુઆધુનિક કવિઓનાં કાવ્યોની સંગીતમય રજૂઆતનો એક કાર્યક્રમ.
માતબર ગુજરાતી કવિઓ ‘મરીઝ’ અને મનોજ ખંડેરિયાની કૃતિઓની સૂરોમાં રજૂઆત કરતી
બે CDનાં વિમોચન પણ આ કાર્યક્રમ દરમ્યાન થશે. (આ સાથેનાં CD કવર જોશો.)
ગાયકો : અમર ભટ્ટ, દર્શના ઝાલા અને ફોરમ શાહ
સંગત : હરીશ ટેઇલર (મૅંડોલિન), દીપક ગુંદાણી (તબલા)
દિવસ : રવિવાર, ૫ મે, ૨૦૧૩
સ્થળ : ટીવી એશિયા ઑડિટોરિયમ, 76 National Road, Edison, NJ
માહિતી :
રામ ગઢવી 973-628-8269
Directions to TV Asia, 76 National Road, Edison, NJ :
NJ Tnpk to exit 10 * Take I-287 North * Exit 2-B to Rt. 27 South * At 3rd traffic light, right on Talmadge Rd
Go about ½ mile * Turn right on National Road * About ¼ mile to TV Asia building on your left.
*
Posted in કાર્યક્રમ, સમાચાર | Comments Off on અમર ભટ્ટ સાથે ‘કાવ્યસંગીતયાત્રા’… રવિવાર, ૫ મે… બપોરે ૨:૦૦ વાગ્યે
Posted by glaofna on September 28, 2012
Posted in કાર્યક્રમ, સમાચાર | 3 Comments »
Posted by ઊર્મિ on September 4, 2012
અને
સહર્ષ રજૂ કરે છે
૨૮ ઑગસ્ટ ૧૮૯૬ – ૯ માર્ચ ૧૯૪૭
મેઘાણી એમના ૫૧ વર્ષના ટૂંકા આયુષ્યમાં પોતાનાં લેખન અને કવનથી ગુજરાતને
અઢળક પ્રેમ આપી ગયા. આજે એમનાં ગીતો અને વાતોથી આપણે એમને યાદ કરીએ.
વક્તાઓ: શ્રી કાજલ ઓઝા વૈદ્ય, શ્રી હર્ષ બ્રહ્મભટ્ટ
કલાકારો: શ્રી ભીખુદાન ગઢવી, શ્રી ભારતી વ્યાસ, શ્રી નીતિન દેવકા
દિવસ : રવિવાર, ૯ સપ્ટેમ્બર, ૨૦૧૨
સમય : બપોરે બરાબર ૨:૦૦ વાગે
પ્રવેશ: $૧૦ (ઍકેડેમીના સભ્યો માટે), $૨૦ (અન્ય માટે)
સ્થળ : ટીવી એશિયા ઑડિટોરિયમ, 76 National Road, Edison, NJ
માહિતી :
રામ ગઢવી 973-628-8269 * ચન્દુ શાહ 781-983-4941 * જયેશ શાહ 973-812-0565
ગૌરાંગ મહેતા 973-633-9348 * દર્શના ઝાલા 484-380-3160 * મનુ ધોકાઈ 703-731-8545
રોહિત પંડ્યા 718-706-1715 * મોના નાયક 973-471-5344 * જશવંત મોદી 973-968-0867
Directions to TV Asia, 76 National Road, Edison, NJ :
NJ Tnpk to exit 10 * Take I-287 North * Exit 2-B to Rt. 27 South * At 3rd traffic light, right on Talmadge Rd
Go about ½ mile * Turn right on National Road * About ¼ mile to TV Asia building on your left.
Posted in કાર્યક્રમ | Comments Off on શ્રી ઝવેરચંદ મેઘાણીની ૧૧૬મી વર્ષગાંઠ નિમિત્તે… “સૌનો લાડકવાયો”… રવિવાર, ૯ સપ્ટેમ્બર, ૨૦૧૨
Posted by ઊર્મિ on July 27, 2012
Posted in કાર્યક્રમ, સમાચાર | 1 Comment »