Gujarati Literary Academy of N.A.

The Big Idea is to Promote Gujarati Literature

Archive for the ‘સમાચાર’ Category

સાહિત્ય સમાચાર

A New Executive Committee for 2016-19

Posted by glaofna on મે 2, 2016

The following is a message from the Election Commissioners announcing results of the recently concluded election process. The new Executive Committee members were elected unopposed for a three year term beginning May 1, 2016.

——————————————————-

——– Original Message ——–
Subject: Election Results
Date: Mon, 2 May 2016 15:13:28 +0000 (UTC)
From: Natwar Gandhi <natgandhi@yahoo.com>
Reply-To: Natwar Gandhi <natgandhi@yahoo.com>
To: ramgadhavi@glaofna.com <ramgadhavi@glaofna.com>
CC: naik19104@yahoo.com <naik19104@yahoo.com>

Dear Rambhai:

Panna Naik and I have concluded the Academy’s election process for years 2016-2019. We are pleased inform you that the following candidates have been duly elected and we certify them elected for specific positions.

President–Ram Gadhavi
Vice President–Jayesh Shah
Secretary–Jaswant Mody
Treasuer–Gaurang Mehta
Member–Darshana Jhala
Member–Gini Malaviya
Member–Harish Ravaliya

Our congratulations to the winners!

We take this opportunity to thank you for your leadership of the Academy over last several years and look forward to working with you and the newly elected executive committee.

If you or any member of the academy has any questions, please do not hesitate to get in touch with us via e-mail.

Warm regards.

Natwar Gandhi

Advertisements

Posted in સમાચાર, Uncategorized | 1 Comment »

અમર ભટ્ટ સાથે ‘કાવ્યસંગીતયાત્રા’… રવિવાર, ૫ મે… બપોરે ૨:૦૦ વાગ્યે

Posted by ઊર્મિ on એપ્રિલ 29, 2013

ગુજરાતી લિટરરી ઍકેડેમી ઓફ નોર્થ અમેરિકા

 અને

ટીવી એશિયા

સહર્ષ પ્રસ્તુત કરે છે…

‘કાવ્યસંગીતયાત્રા’

ગુજરાતી ભાષાના અર્વાચીનોમાં આદ્ય એવા નર્મદથી માંડીને રાજેશ વ્યાસ ‘મિસ્કીન’
સુધીના અનુઆધુનિક કવિઓનાં કાવ્યોની સંગીતમય રજૂઆતનો એક કાર્યક્રમ.

માતબર  ગુજરાતી કવિઓ ‘મરીઝ’ અને મનોજ ખંડેરિયાની કૃતિઓની સૂરોમાં રજૂઆત કરતી
બે CDનાં વિમોચન પણ આ કાર્યક્રમ દરમ્યાન થશે.  (આ સાથેનાં CD કવર જોશો.)

 

 

ગાયકો : અમર ભટ્ટ, દર્શના ઝાલા અને ફોરમ શાહ

સંગત : હરીશ ટેઇલર (મૅંડોલિન), દીપક ગુંદાણી (તબલા) 

દિવસ : રવિવાર, ૫ મે, ૨૦૧૩

સમય : બપોરે બરાબર ૨:૦૦ વાગે

પ્રવેશ : $૧૦ (ઍકેડેમીના સભ્ય), $૨૦ (બીન-સભ્ય)

સ્થળ : ટીવી એશિયા ઑડિટોરિયમ, 76 National Road, Edison, NJ

  માહિતી :

રામ ગઢવી 973-628-8269

Directions to TV Asia, 76 National Road, Edison, NJ :

NJ  Tnpk to exit 10 * Take I-287 North * Exit 2-B  to Rt. 27 South * At 3rd traffic light, right on Talmadge Rd

Go about ½ mile * Turn right on National Road * About ¼ mile to TV Asia building on your left.

*

Mareez CD Cover MKhanderiya CD Cover

Posted in કાર્યક્રમ, સમાચાર | અમર ભટ્ટ સાથે ‘કાવ્યસંગીતયાત્રા’… રવિવાર, ૫ મે… બપોરે ૨:૦૦ વાગ્યે માટે ટિપ્પણીઓ બંધ છે

આઠમા સાહિત્ય સંમેલનનો વિગતવાર કાર્યક્રમ… ઑક્ટોબર 5-6-7, 2012

Posted by glaofna on સપ્ટેમ્બર 28, 2012

ન્યુ જર્સીમાં યોજાનાર આઠમા સાહિત્ય સંમેલનનો વિગતવાર કાર્યક્રમ જોવા માટે નીચેની લિંક પર ક્લિક કરો :

Posted in કાર્યક્રમ, સમાચાર | 3 Comments »

GLAofNA mourns the passing of Shri Suresh Dalal

Posted by ઊર્મિ on ઓગસ્ટ 10, 2012

મિત્રો,

શ્રી સુરેશ દલાલ

૧૧ ઑક્ટોબર, ૧૯૩૨  –  ૧૦ ઑગસ્ટ, ૨૦૧૨

હજી શ્રી ભોળાભાઈ પટેલના અવસાનની કળ વળી નથી ત્યાં ગુજરાતી સાહિત્યજગતનો બીજો એક જ્વલંત તારલો ખરી પડ્યો છે. કવિતા શબ્દની સાથે જેમનું નામ એક પર્યાય બની ગયું છે એવા વડિલ સાહિત્યકાર ને ઍકેડેમીના શુભેચ્છક મિત્ર શ્રી સુરેશ દલાલ આજે આપણને છોડી ગયા છે.

આશા હતી કે ‘ચલો ગુજરાત ૨૦૧૨’માં ફરી એકવાર એમને મળવા-સાંભળવાની તક મળશે અને કદાચ આપણા આઠમા સંમેલનમાં પણ એમની હાજરી હોય, ત્યાં તો સમાચાર આવે છે કે સુરેશભાઈનાં કદી ન થંભતાં ચરણ કોઈ દિવ્ય ‘વાંસળીના સૂર’ સાંભળી ચાલી નીકળ્યાં છે.

એમનો આત્મા પૂર્ણ શાંતિને પામે એવી પ્રાર્થના.

રામ ગઢવી

Posted in સમાચાર | 5 Comments »

GLA of NAનું આઠમું સાહિત્ય સંમેલન… ઑક્ટોબર 5-6-7, 2012

Posted by ઊર્મિ on જુલાઇ 27, 2012

Posted in કાર્યક્રમ, સમાચાર | 1 Comment »

શ્રી જય વસાવડા સાથે વાર્તાલાપ… રવિવાર, ૮ જુલાઈ ૨૦૧૨

Posted by ઊર્મિ on જૂન 28, 2012

ગુજરાતી  લિટરરી  ઍકેડેમી  ઓફ  નોર્થ  અમેરિકા

રજૂ કરે છે… 

 

ગુજરાતના લોકપ્રિય કૉલમ્નિસ્ટ, બ્લૉગર, વક્તા

અને નવી પેઢીના વિચારકોમાંના એક

શ્રી જય વસાવડા

સાથે

વાર્તાલાપ

સર્જન અને  ન્યુ જનરેશન:

હમ હૈં નયે , અંદાઝ ક્યું હો પુરાના?

 દિવસ : રવિવાર, ૮ જુલાઈ ૨૦૧૨

સમય : બપોરે બરાબર ૨:૦૦ વાગે

સ્થળ : ટીવી એશિયા ઑડિટોરિયમ, 76 National Road, Edison, NJ

માહિતી :

રામ ગઢવી 973-628-8269 * ચન્દુ શાહ 781-983-4941 * જયેશ શાહ 973-812-0565

ગૌરાંગ મહેતા 973-633-9348 * દર્શના ઝાલા 484-380-3160 * મનુ ધોકાઈ 703-731-8545

રોહિત પંડ્યા 718-706-1715 * મોના નાયક 973-471-5344 * જશવંત મોદી 732-968-0867

Directions to TV Asia, 76 National Road, Edison, NJ :

NJ Tnpk to exit 10 * Take I-287 North * Exit 2-B to Rt. 27 South * At 3rd traffic light, right on Talmadge Rd

Go about ½ mile * Turn right on National Road * About ¼ mile to TV Asia building on your left.

Posted in કાર્યક્રમ, સમાચાર | શ્રી જય વસાવડા સાથે વાર્તાલાપ… રવિવાર, ૮ જુલાઈ ૨૦૧૨ માટે ટિપ્પણીઓ બંધ છે

GLA રજૂ કરે છે… કાજલ ઓઝા વૈદ્ય લિખિત અને અભિનિત ‘સિલ્વર જ્યુબિલી’ નાટક… જૂન 23, 2012

Posted by ઊર્મિ on જૂન 14, 2012

ગુજરાતી  લિટરરી  ઍકેડેમી  ઓફ  નોર્થ  અમેરિકા

અને ટી.વી.એશિયા

રજૂ કરે છે…

 દિવસ : શનિવાર, ૨૩ જૂન ૨૦૧૨      સમય : સાંજે બરાબર ૭:૩૦ વાગે

પ્રવેશઃ ઍકેડેમીના સભ્યો માટે દરેકના $૧૦, બીન-સભ્યો માટે દરેકના $૨૫

માહિતી

રામ ગઢવી 973-628-8269
ચન્દુ શાહ 781-983-4941  

જશવંત મોદી 732-968-0867

સ્થળ :
ટીવી એશિયા ઑડિટોરિયમ, 76 National Road, Edison, NJ

Directions to TV Asia :

NJ Turnpike to exit 10 * Take I-287 North * Exit 2-B to Rt. 27 South * At 3rd traffic light, right on Talmadge Rd

Go about ½ mile * Turn right on National Road * About ¼ mile to TV Asia building on your left.

Posted in કાર્યક્રમ, સમાચાર | GLA રજૂ કરે છે… કાજલ ઓઝા વૈદ્ય લિખિત અને અભિનિત ‘સિલ્વર જ્યુબિલી’ નાટક… જૂન 23, 2012 માટે ટિપ્પણીઓ બંધ છે

ગુર્જરી ડાયજેસ્ટ રજત જયંતી મહોત્સવ, શનિવાર, ૧૯ મે, ૨૦૧૨ – in Eagleville, PA

Posted by ઊર્મિ on એપ્રિલ 21, 2012

ગુર્જરી ડાયજેસ્ટ રજત જયંતી મહોત્સવ

શનિવાર, ૧૯ મે, ૨૦૧૨

‘ગુર્જરી ડાયજેસ્ટ’ના પ્રકાશનને અમેરિકામાં ૨૫ વર્ષ થાય છે એ નિમિત્તે શનિવાર મે ૧૯, ૨૦૧૨ના દિને યોજાનારા રજત જયંતી ઉત્સવમાં જોડાવા આપ સહુ સાહિત્યરસિકોને ભાવભર્યું નિમંત્રણ છે.

સ્થળ : આર્કોલા ઇન્ટરમિડીએટ સ્કુલ ઓડિટોરિયમ

Arcola Intermediate School, 4000 Eagleville Road, Eagleville, PA 19403

પ્રવેશ ફી : વ્યક્તિદીઠ $૧૦ (જેમાં લન્ચ, ડિનર, ચા-નાસ્તો અને સુવેનીઅર અંકનો સમાવેશ છે)

RSVP:  By April 25, 2012

(Please Email at gurjaridigest@gmail.com OR mail at: 130 Lattice Lane, Collegeville, PA 19426)

આ પ્રસંગે ચા-નાસ્તો, બપોર-સાંજનું ભોજન તથા સુવેનીઅર અંક અને બે પુસ્તકોના વિતરણની વ્યવસ્થાને અનુલક્ષી આપને ખાસ વિનંતી છે કે આપ અમને RSVPથી ઉપર જણાવેલી તારીખ પહેલા અવશ્ય જણાવશો.

ખાસ નોંધ: આ પ્રસંગે ગુર્જરી પબ્લિકેશનના બે પુસ્તકો, “આનંદયાત્રા” અને “ગુર્જરી ડાયજેસ્ટ: ચૂંટેલા સંપાદકીય” પ્રગટ થશે. ૨૦ ડોલરની કિંમતના આ બંને પુસ્તકો ગુર્જરીના આજીવન સભ્યો તથા એ દિવસે આજીવન સભ્ય થનારને વિના મૂલ્યે આપવામાં આવશે. (આ પુસ્તકો મર્યાદિત સંખ્યામાં હોવાથી વહેલા તે પહેલાના ધોરણે આપવામાં આવશે છતાં બાકી રહી ગયેલા સભ્યોને પાછળથી પોસ્ટ મારફત રવાના કરવામાં આવશે.) આજીવન ગ્રાહકોને ખાસ વિનંતી છે કે પાછળના પાના પર આપેલા બ્લોકમાં તમારો  ID NO. (Starts with LM or DM) લખીને આ પત્ર સાથે લાવવો અત્યંત જરૂરી છે.

હોટેલ બુકિંગ : બહારગામથી આવેલા મહેમાનોને રાત્રિનિવાસ માટે નીચેની હોટેલોનો સંપર્ક કરવા વિનંતી.

  1. Holiday Inn Express: 1920 John Fries Highway, Quakertown, PA 18951.

Phone: 215 529 7979 (By courtesy of Dr. Ramesh Petigara, Gurjari Group Rate is $40 plus tax including free continental breakfast. (Hotel is approx. 27 miles from School Auditorium and 55 miles from Philadelphia Airport).

  1. Hampton Inn Valley Forge/Oaks: 100 Cresson Blvd., Phoenixville, PA 19460.

Phone: 610-676-0900/1-800-276-7415. Room Rate is $105 plus tax with free continental breakfast. (The hotel is located approx. 3 miles from School Auditorium and 30 miles from Philadelphia Airport).

કાર્યક્રમની આછી રૂપરેખા:

સવારે ૧૧:૧૫થી ૧૨:૪૫ રજીસ્ટ્રેશન અને અલ્પાહાર

બપોરે ૧:૦૦થી સાંજે ૯:૩૦ દરમ્યાન નીચે મુજબ કાર્યક્રમ હશે.

અધ્યક્ષશ્રી રામભાઈ ગઢવીનું પ્રવચન

દીપ પ્રાકટ્ય/પ્રાર્થના

સ્વાગત/કાર્યક્રમની રૂપરેખા : પન્ના નાયક

બીજ ભાષણ (Keynote Address) : ડો. બળવંત જાની

અતિથિવિશેષ ડો. નવીન મહેતાનુ પ્રાસંગિક પ્રવચન

‘આંનદયાત્રા’ અને “ગુર્જરી ડાયજેસ્ટ: ચૂંટેલા સંપાદકીય” પુસ્તકનું લોકાર્પણ

‘ગુજરાતી સાહિત્યમાં ગુર્જરી ડાયજેસ્ટનું પ્રદાન’ વિષે રોહિત પંડ્યાના સંચાલન હેઠળ પરિસંવાદ જેમાં ધીરુભાઈ પરીખ,

ડો. આર.પી. શાહ, પન્ના નાયક, મધુસૂદન કાપડિયા અને ડો. જયંત મહેતા ભાગ લેશે.

સ્લાઈડ શો : ‘ગુર્જરી’ના ૨૫ વર્ષ

‘અમેરિકામાં સર્જાતું ગુજરાતી સાહિત્ય તથા બ્લોગ-વિશ્વ’ વિષે હરનિશ જાનીના સંચાલન હેઠળ પરિસંવાદ જેમાં પ્રીતિ સેનગુપ્તા, ડો. નટવર ગાંધી, નવીન શાહ અને ડો. બાબુ સુથાર ભાગ લેશે.

હંસા દેસાઈ અને અમિતા દેસાઈ પરીખ ગુર્જરીના અનુભવોની વાત કરશે.

કિશોર દેસાઈ તરફથી ઋણસ્વીકાર.

સૂત્રધાર રાહુલ શુકલ દ્વારા સમાપન અને આભાર દર્શન.

મનોરંજન કાર્યક્રમ.

કાર્યક્રમ સંબંધી માહિતી માટે સંપર્ક:

કાર્યક્રમ પહેલાં:

પન્ના નાયક                215 487 7142                        ડો. રમેશ પેટીગરા        215 822 3222

અશોક વિદ્વાંસ              609 336 7239                        કિશોર દેસાઈ             610 454 7803

કાર્યક્રમના દિવસે:

કમલેશ જાની               610 337 9862           (Cell) 484 947 9950

ચિતુ શાહ                   610 631 1564            (Cell) 267 259 7824

ફક્ત ગુર્જરી ડાયજેસ્ટના ગ્રાહકો માટે જરૂરી:     Your ID NO: ……………………………

* * *

Direction to: 4000 Eagleville Road, Eagleville, PA 19403 / Arcola Intermediate School

FROM NJ TPK (I-95) South:

NJ Tpk to PA Tpk—-Pass Exit 339 for Fort Washington & drive about 4 miles —Take Exit for

476 South —After passing through Toll Booth stay on Right and in 0.6 mile Take Exit 18 (Norristown)—-Turn Right at ramp on Ridge Pike—–7.5 miles Turn Left on Eagleville Road—-drive 1.4 mile and the Arcola School is on Left.

FROM 95N coming from Washington DC/Baltimore/Delaware:

95N—Crossing into Pennsylvania take Exit 7 (Plymouth Meeting)—Exit 16B (Valley Forge) to get on 76W — Exit 328A for 422 West towards Pottstown — 6.6 miles Take Exit for Oaks — Turn Right at Light on Egypt road —  0.2 mile Turn 2nd Left on Pinetown Rd. — 0.8 mile Turn Left on Eagleville Road — 0.7 mile the Arcola School  is on Right.

Posted in કાર્યક્રમ, સમાચાર | 1 Comment »

અભિનય-સમ્રાટ શ્રી ઉપેન્દ્ર ત્રિવેદી સાથે એક સાંજ… શનિવાર, ૧ ઑક્ટોબર ૨૦૧૧, એડિસન, ન્યુ જર્સી

Posted by ઊર્મિ on સપ્ટેમ્બર 26, 2011

ગુજરાતી  લિટરરી  ઍકેડેમી  ઓફ  નોર્થ  અમેરિકા

TV Asia નાં સહયોગથી

રજૂ કરે છે…

અભિનય-સમ્રાટ

શ્રી ઉપેન્દ્ર  ત્રિવેદી

સાથે એક સાંજ…

અનેક અવિસ્મરણીય નાટકો અને ચલચિત્રોના દિગ્દર્શક અને અદાકાર

શ્રી ઉપેન્દ્રભાઈએ ગુજરાતી સાહિત્યના કંઈ કેટલાય પાત્રોને

રંગભૂમિ અને  રૂપેરી પરદા પર સજીવન કર્યા છે.

સાહિત્યની અસામાન્ય સમજ ધરાવનાર અને અસ્ખલિત વહેતી વાણીના માલિક આ કલાકાર

આ કાર્યક્રમમાં એમના જીવન અને કાર્ય વિશે વાર્તાલાપ આપશે.

 

દિવસ : શનિવાર, ૧ ઑક્ટોબર ૨૦૧૧

સમય : બપોરે બરાબર ૩:૦૦ થી 6:00 વાગ્યા સુધી

સ્થળ : TV  Asia Auditorium, 76 National Road, Edison, NJ

 

કાર્યક્રમ વિશે માહિતી

રામ ગઢવી ૯૭૩૬૨૮-૮૨૬૯
રોહિત પંડ્યા  ૭૧૮-૭૦૬-૧૭૧૫

          Driving Directions to TV Asia Auditorium, 76 National Road, Edison, NJ (Ph 732-650-1100)

·         NJ Turnpike to exit 10

·         Take I-287 North

·         Exit 2-B to Rte. 27 South

·         Past a couple of traffic lights, right on Talmadge Road

·         Go about ½ mile, turn right on National Road

·         About ¼ mile to TV Asia building on your left

Posted in કાર્યક્રમ, સમાચાર | 2 Comments »

સર્જકો સાથે સાંજ

Posted by ઊર્મિ on સપ્ટેમ્બર 9, 2011

ગુજરાતી  લિટરરી  ઍકેડેમી  ઓફ  નોર્થ  અમેરિકા

રજૂ કરે છે

સર્જકો સાથે સાંજ

 

અમેરિકામાં વસીને લખતા ગુજરાતી સર્જકોને પ્રોત્સાહન આપવા

ઍકેડેમી ફરી એક વાર આ કાર્યક્રમ યોજી રહી છે.

 

આ કાર્યક્રમમાં

પન્ના નાયક, ચંદ્રકાંત શાહ (બોસ્ટન), અશોક વિદ્વાંસ, ચંદ્રકાંત દેસાઈ

અને બીજા સર્જકો પોતાની કૃતિઓ રજૂ કરશે.

 

દિવસ : રવિવાર, ૧૮ સપ્ટેમ્બર ૨૦૧૧

સમય : બપોરે બરાબર:૦૦ વાગે

સ્થળ : TV Asia Auditorium, 76 National Road, Edison, NJ

સંચાલન :હરનિશ જાની

તાજી સ્વરચિત કૃતિ રજૂ કરવા ઇચ્છતા સર્જકે સંચાલકનો નીચે મુજબ સંપર્ક કરવોઃ

ફોનઃ ૬૦૯-૫૮૫-૦૮૬૧ (ઘર)    ૬૦૯-૫૭૭-૭૧૦૨ (સેલ)

ઈ-મેઇલ : harnish5@yahoo.com

 

કાર્યક્રમ વિશે માહિતી

રામ ગઢવી  ૯૭૩૬૨૮-૮૨૬૯              રોહિત પંડ્યા  ૭૧૮-૭૦૬-૧૭૧૫

 

          Driving Directions to TV Asia Auditorium, 76 National Road, Edison, NJ (Ph 732-650-1100)

·         NJ Turnpike to exit 10

·         Take I-287 North

·         Exit 2-B to Rte. 27 South

·         Past a couple of traffic lights, right on Talmadge Road

·         Go about ½ mile, turn right on National Road

·         About ¼ mile to TV Asia building on your left

Posted in કાર્યક્રમ, સમાચાર | સર્જકો સાથે સાંજ માટે ટિપ્પણીઓ બંધ છે