Gujarati Literary Academy of N.A.

The Big Idea is to Promote Gujarati Literature

Archive for the ‘Uncategorized’ Category

કવિતા, સ્વરરચના, કંઠ અને લયનો ગુલદસ્તો

Posted by Ashish Desai on April 1, 2021

ઉત્તમ કવિઓ, સ્વરાંકનો, અવાજ અને સંગતના સુમેળનો કાર્યક્રમ

 જાણીતા ગાયક અને સ્વરકાર શ્રી નયન પંચોલી સાથે વૈશાલી ત્રિવેદી અને

અન્ય કલાકારો આપણને અત્યંત સુંદર કવિતાઓ પીરસશે.…

અન્ય કલાકારો:          મૌસમ મહેતા,       મલકા મહેતા,        ભુમી શુક્લ

કોરસ: બ્રિજેશ, કુંજ અને યશ

રીધમ-રમેશભાઇ બાપોદરા(તબલા)

નિલય ત્રિવેદી(ઢોલક), મનિષ કંસારા(ઓક્ટાપેડ), દિપેશ ત્રિવેદી(સાઇડ રીધમ), રુજુલ શાહ (ઓર્ગન)

શબ્દ સંચાલન: તેજસ મજમુદાર

Posted in Uncategorized | Comments Off on કવિતા, સ્વરરચના, કંઠ અને લયનો ગુલદસ્તો

દેશ-વિદેશના આવતા અંક માટે કૃતિઓ મોકલવા બાબતે…

Posted by Ashish Desai on March 1, 2021

કેમ છો મિત્રો?

ગુજરાતી લિટરરી એકેડેમી ઓફ નોર્થ અમેરિકાના સભ્યોને અને સમગ્ર ગુજરાતી ભાષા સાથે જોડાયેલ મિત્રોને વિનંતી કે જો તેઓ તેમના લેખ કે કૃતિનો સમાવેશ દેશ-વિદેશના આવતા અંકમાં કરવા માગતા હોય તો અમને glaofna@gmail.com  પર ઇમેઇલ કરવા વિનંતી. તમારી કૃતિ મોકલવાની છેલ્લી તારીખ માર્ચ ૧૫મી છે. અંક ઇમેઇલમાં ટાઈપ હોય તો ચાલશે અથવા વર્ડમાં મોકલવા વિનંતી. (PDFમાં નહિ ચાલે)

આપનો વિશ્વાસુ,

આશિષ દેસાઈ

Posted in Uncategorized | 2 Comments »

વ્યક્તિ અને અભિવ્યક્તિ – વ્યક્તિવિશેષ: ધ્રુવ ભટ્ટ

Posted by Ashish Desai on February 22, 2021

ગુજરાતી લિટરરી એકેડેમી ઓફ નોર્થ અમેરિકાના નેજા હેઠળ “બેઠક” પ્રસ્તુત કરે છે

વ્યક્તિ અને અભિવ્યક્તિ શ્રેણી ૭ – “ચાલો ઊંધું વિચારીએ”

Date: 27th Feb 2021
Time: 12:00pm (Noon time in NYC) Please make sure you login at your local time.
Zoom Meeting ID: 850 2655 2080
Password: bethak

This show is on the 27th and anyone can login to ZOOM to see the show. It is an open invitation to all Gujarati Lovers.

BTW the conversations with Dhruv Bhatt are pre-recorded but Devaki will join us in ZOOM.

Posted in Uncategorized | Comments Off on વ્યક્તિ અને અભિવ્યક્તિ – વ્યક્તિવિશેષ: ધ્રુવ ભટ્ટ

શ્રી નરસિંહ મહેતાના પદની અપૂર્વ રજૂઆત – રાધા મહેતા –

Posted by Ashish Desai on January 19, 2021

January 23rd @10:30AM New York Time.

તમારે ફક્ત નીચેની લિંક પર ક્લિક કરવાનું છે – કોઈ રજીસ્ટ્રેશનની જરૂર નથી.
(Please copy paste below link into your internet browser)
https://www.youtube.com/radhamehtaofficial

Posted in Uncategorized | Comments Off on શ્રી નરસિંહ મહેતાના પદની અપૂર્વ રજૂઆત – રાધા મહેતા –

અપેક્ષાબેન દવે ના પતિ શ્રી અસિતભાઈ દવેનું નિધન

Posted by Ashish Desai on January 3, 2021

એક દુઃખદ સમાચાર:

ગુજરાતી લિટરરી એકેડેમી ઓફ નોર્થ અમેરિકાનાં કમિટી સભ્ય અપેક્ષાબેન દવે ના પતિ શ્રી અસિતભાઈ દવેનું જાન્યુઆરી ૨ નાં રોજ વીલ કોર્નેલ હોસ્પિટલ, ન્યુ યોર્ક ખાતે નિધન થયું છે. તેઓ લીવર અને કિડનીની બીમારીથી પીડાતા હતા. પ્રભુ સદગતના આત્માને શાંતિ અર્પે અને તેમના પત્ની અપેક્ષાબેન, ત્રણ દીકરીઓ રિયા, રેશ્મા અને રોશનીને આ અસહ્ય દુઃખ સહન કરવાની શક્તિ આપે. તેમના સમગ્ર પરિવારજનોને અમારા સૌ તરફથી પ્રાર્થના.

Posted in Uncategorized | 2 Comments »

“પાનખર – ઝાડે છોડ્યું પાન, કે પાંદડાએ છોડ્યું ઝાડ?” – શ્રી જય વસાવડા

Posted by Ashish Desai on December 5, 2020

શ્રી જય વસાવડા
સંવાદકર્તા : શ્રી અશોક વિદ્વાંસ
Zoom Meeting: https://zoom.us/
Meeting ID 957 2635 1004
Passcode 102030

On December 12, 2020

સવારે ૧૧-૦૦ કલાકે ન્યુયોર્ક સમય (11am, EST)
રાત્રે ૯:૩૦ કલાકે ભારતીય સમય (930pm, IST)

Posted in Uncategorized | 3 Comments »

GLAOFNA is asking for Articles from members for Desh-Videsh’s next issue.

Posted by Ashish Desai on November 17, 2020

Posted in Uncategorized | 3 Comments »

સુખ્યાત સર્જક કવિત્રિપુટી અનિલ જોશી, વિનોદ જોશી, સૌમ્ય જોશી – Video Recording

Posted by Ashish Desai on November 10, 2020

Posted in Uncategorized | 1 Comment »

ગુજરાતી કવિતાની સુખ્યાત સર્જક કવિત્રિપુટી અનિલ જોશી, વિનોદ જોશી, સૌમ્ય જોશી

Posted by Ashish Desai on November 2, 2020

ઉપર જણાવેલ કવિજનોને આપના તરફથી કોઈ પ્રશ્ન પૂછવા હોય અથવા એમની કોઇ રચના જે આપને મનગમતી હોય એ સાંભળવાની અભિલાષા હોય તો આપ અમને નીચે દર્શાવેલ ઇમેઇલ પર રિક્વેસ્ટ મોકલી શકો છો.અમે આપના નામ અને શહેરનાં નામ સાથે એ પ્રશ્ન/વિનંતી એમના સુધી પહોંચતી કરવાના શક્ય એટલા તમામ પ્રયાસો કરીશું . આભાર..

ashish.desai@glaofna.com or henkcv12@gmail.com

સંવાદકર્તા – હેમલ વૈષ્ણવ
નવેમ્બર ૭, ૨૦૨૦
રાત્રે ૯ વાગે

ઝૂમ: 975 0631 2914
પાસવર્ડ: 102030

Posted in Uncategorized | Comments Off on ગુજરાતી કવિતાની સુખ્યાત સર્જક કવિત્રિપુટી અનિલ જોશી, વિનોદ જોશી, સૌમ્ય જોશી

ગુજરાતી કવિતાની સુખ્યાત સર્જક કવિત્રિપુટી

Posted by Ashish Desai on October 29, 2020

ગુજરાત લિટરરી એકેડેમી ઑફ નોર્થ અમેરિકા નિમંત્રિત  ગુજરાતી કવિતાની સુખ્યાત સર્જક કવિત્રિપુટી અનિલ જોશી, વિનોદ જોશી, સૌમ્ય જોશી

Posted in Uncategorized | 1 Comment »