Diwali Dinner – 2022
Posted by Ashish Desai on November 26, 2022
Posted in Uncategorized | 1 Comment »
કવિ શ્રી મકરંદ દવેના જન્મ શતાબ્દી વર્ષમાં એમનાં કાવ્યોની સંગીતસભર રજૂઆત શ્રી અમર ભટ્ટ, શ્રી હિમાલી વ્યાસ નાયક, ગાર્ગી વોરા, અને ઋષભ કાપડિયાએ કરી હતી. “સૌંદર્યનું ગાણું … અમે ગાતા ગાતા જાશું”
Posted by Ashish Desai on November 13, 2022
આ કાર્યક્રમને માણવા આપણી વેબસાઈટ અથવા આપણી યુ ટ્યુબ ચેનલ પર જવા વિનંતી:
શ્રી અમર ભટ્ટનો ખૂબ ખૂબ આભાર! (We are working on uploading the video link to Youtube)

Posted in Uncategorized | Comments Off on કવિ શ્રી મકરંદ દવેના જન્મ શતાબ્દી વર્ષમાં એમનાં કાવ્યોની સંગીતસભર રજૂઆત શ્રી અમર ભટ્ટ, શ્રી હિમાલી વ્યાસ નાયક, ગાર્ગી વોરા, અને ઋષભ કાપડિયાએ કરી હતી. “સૌંદર્યનું ગાણું … અમે ગાતા ગાતા જાશું”
દેશ-વિદેશનો દિવાળી વિશેષ અંક (2022)
Posted by Ashish Desai on November 10, 2022
Posted in Uncategorized | Comments Off on દેશ-વિદેશનો દિવાળી વિશેષ અંક (2022)
દિવાળી – 2022
Posted by Ashish Desai on October 13, 2022
વહાલા સભ્યો :
જોતજોતામાં વર્ષ પૂરું થવા આવ્યું. તો દિવાળી નિમિત્તે આપણે સૌ મળીએ અને વિક્મ સંવત ૨૦૭૯ ને સાથે મળીને આવકારીએ. ગુજરાતી લિટરરી એકેડેમી ઓફ નોર્થ અમેરિકા અને ટીવી એશિયા આપ સૌની રાહ જોશે. શ્રી બાબુભાઇ સુથાર અને શ્રી રાહુલભાઈ શુક્લને સાંભળવા એક લ્હાવો છે. અને પછી ફોરમબેન ડીનર પહેલા સંગીત પીરસશે.
વિનંતી: આગળથી જણાવશો કે તમે આવશો? કારણકે રાત્રીનાં ડિનરની સંખ્યા ખબર પડે. અત્યાર સુધીમાં ૨૦ લોકોએ હા પાડી છે – અને અમને આશા છે એ ૧૦૦ તો થશે જ.
(RSVP is a Must – So we have correct count for the restaurant)
કાર્યક્રમની રૂપરેખા કંઈક આ પ્રમાણે હશે –
૪ થી ૫ – ચા નાસ્તો અને Meet and Greet
૫ થી ૬:30 – સર્જન યાત્રા (બાબુ સુથાર અને રાહુલ શુક્લ)
૬:૩૦ થી ૭:૩૦ – સુગમ સંગીત
૭:૩૦ થી ૯ – ડિનર

Posted in Uncategorized | 4 Comments »
ચીઅર્સ જિંદગી – આમંત્રિત મહેમાનો: શ્રી જય વસાવડા અને શ્રી અશરફભાઈ ડબાવાલા – Video is now available for our members
Posted by Ashish Desai on September 12, 2022
Posted in Uncategorized | Comments Off on ચીઅર્સ જિંદગી – આમંત્રિત મહેમાનો: શ્રી જય વસાવડા અને શ્રી અશરફભાઈ ડબાવાલા – Video is now available for our members
Cheers Jindagi – Aug 28 @Akbar Restaurant
Posted by Ashish Desai on August 26, 2022
Posted in Uncategorized | Comments Off on Cheers Jindagi – Aug 28 @Akbar Restaurant
ચીઅર્સ જિંદગી !
Posted by Ashish Desai on August 20, 2022
Posted in Uncategorized | Comments Off on ચીઅર્સ જિંદગી !
“ગુજરાતની અસ્મિતા – જતન કરેલા ગીતોની સરવાણી”શ્રી ઝવેરચંદ મેઘાણીજીની વાતો
Posted by Ashish Desai on July 27, 2022
Posted in Uncategorized | 1 Comment »
Sorrowful News -Demise of Shri Harshadbhai Govani
Posted by Ashish Desai on May 23, 2022
Posted in Uncategorized | 1 Comment »
“હાલો હાલો આદિલજીને મળીએ રે” કાર્યક્રમ તારીખ: મે ૨૮, ૨૦૨૨ બપોરે ૩ વાગે (ચંદ્રકાન્ત શાહ, અશરફભાઈ ડબાવાલા, અનિલ ચાવડા અને અન્ય સ્થાનિક કલાકારો) સાથે રાબેતા મુજબ રાખવામાં આવ્યો છે.(May 2022)
Posted by Ashish Desai on May 11, 2022
Posted in Uncategorized | 2 Comments »