Gujarati Literary Academy of N.A.

The Big Idea is to Promote Gujarati Literature

“અમર ભટ્ટ – શબ્દ સૂરની પાંખે” June 6 2020 – Live show

Posted by Ashish Desai on June 6, 2020

Posted in Uncategorized | 1 Comment »

Reminder for shows on 6th and 7th June 2020

Posted by Ashish Desai on June 6, 2020

Posted in Uncategorized | Comments Off on Reminder for shows on 6th and 7th June 2020

Talk with Shri Amar Bhatt on ZOOM

Posted by Ashish Desai on June 5, 2020

Posted in Uncategorized | Comments Off on Talk with Shri Amar Bhatt on ZOOM

ગુજરાતી લિટરરી એકેડેમી ઓફ નોર્થ અમેરિકા યોજે છે – “ગઝલ લેખન શિબિર” – શ્રી રઈશ મનીઆર સાથે

Posted by Ashish Desai on June 1, 2020

Posted in Uncategorized | Comments Off on ગુજરાતી લિટરરી એકેડેમી ઓફ નોર્થ અમેરિકા યોજે છે – “ગઝલ લેખન શિબિર” – શ્રી રઈશ મનીઆર સાથે

e-KAVI Sammelan from May 10

Posted by Ashish Desai on May 22, 2020

A successful trial by Gujarati Literary Academy of North America and Meghdhanush, Boston

Posted in Uncategorized | 3 Comments »

“સર્જકો સાથે સાંજ – હરનિશ જાનીની યાદમાં”

Posted by Ashish Desai on May 17, 2020

Posted in Uncategorized | 1 Comment »

સર્જકો સાથે સાંજ – Saturday – May 16th at 4pm EST

Posted by Ashish Desai on May 11, 2020

Posted in Uncategorized | 1 Comment »

GUJARATI LITERARY ACADEMY OF NORTH AMERICA MOURNS THE DEATH OF ADARNIYA KUNDNIKA KAPADIA

Posted by Ashish Desai on May 2, 2020

મિત્રો,

3૦-એપ્રિલ-2020ના દિવસે શ્રીમતી કુન્‍દનિકા કાપડીઆનું અવસાન થતાં ગુજરાતી સાહિત્યની એક ઝળહળતી જ્યોતિ લોપ થઈ છે.

1989માં આપણી ઍકેડેમીના આમંત્રણથી અમેરિકાની યાત્રાએ પધારેલા ઓલિયા કવિ શ્રી મકરંદ દવે સાથે એમનાં જીવનસંગિની કુન્‍દનિકાબેન પણ આપણાં મહેમાન બનેલાં. આદરણીય મકરંદભાઈના દેદીપ્યમાન સૂર્યપ્રકાશમાં પણ કુન્‍દનિકાબેનનો સ્વતંત્ર સાહિત્યફાલ ઝાંખો પડતો દેખાતો નથી. એમનાં સર્જનો અને એમના જીવન વિષે વધારે માહિતી વિકિપીડીઆ પર ‘કુન્દનિકા કાપડિયા’ નામથી શોધતાં મળશે.

ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ તરફથી કુન્‍દનિકાબેનને અપાતી શ્રધ્ધાંજલી સાથે આપણો સૂર પણ જોડતાં ઍકેડેમી સાર્થકતા અનુભવે છે. એ શ્રધ્ધાંજલી વાંચવા માટે નીચેની લિન્‍ક પર ક્લિક કરવા વિનંતિ છે :

http://gujaratisahityaparishad.com/virtual/obituary/kundanika-kapadia.html

કાર્યવાહી સમિતિ
ગુજરાતી લિટરરી ઍકેડેમી ઑફ નોર્થ અમેરિકા

Posted in Uncategorized | 1 Comment »

GLAofNA mourns the passing of Dr. Bharat Shah

Posted by Ashish Desai on April 30, 2020

મિત્રો,

હજી તો ઉષાબેન શાહના અવસાનના સમાચારની શાહી સુકાણી પણ નથી ત્યાં બીજા દુઃખદ સમાચાર મળે છે. આપણી ઍકેડેમીના ભૂતપૂર્વ પ્રમુખ ડૉ. ભરત શાહનું બુધવાર, એપ્રિલ 29ની બપોરે અવસાન થયું છે.

મૃત્યુ વિષમ છે. કોરોનાવાઈરસના ભયંકર ભરડામાં કોઈની છેલ્લી પળોમાં નિકટના કુટુંબીઓ કે મિત્રો હાજર પણ ન હોય એ પરિસ્થિતિ એ વિકટ મૃત્યુને વિષમ બનાવે છે. મરણ પછીના શોકમાં કોઈથી જોડાઈ પણ ન શકાય એ આપણી હાલત તો દયાજનક છે.

1995-98 દરમ્યાનનાં વર્ષોના ઍકેડેમીના પ્રમુખ તરીકેનું ભરતભાઈનું અર્પણ મૂલ્યવાન હતું. ઍકેડેમીના અતિથિ બનીને આવેલા આમંત્રિત સાહિત્યકારોની ઉષાબેન અને ભરતભાઈ પ્રેમપૂર્વક સરભરા કરતાં, અને ભરતભાઈ એમને આખા ન્યૂયોર્કમાં ફેરવતા, મ્યુઝિયમો સુદ્ધાં નિષ્ઠાપૂર્વક દેખાડતા. વ્યવસ્થાશક્તિ એ પણ ભરતભાઈની વિશેષતા હતી.

ભરતભાઈ બુદ્ધિધન હતા, એમનું વાચન વિશાળ હતું, એમની સાહિત્યિક અભિરુચિ ઊંડી હતી. એમની આત્મચરિતાત્મક લઘુનવલ ‘સમીપે’થી ભરતભાઈનું નામ ગુજરાતી સાહિત્યજગતમાં ચિરંજીવ રહેશે. એમણે બીજાં પણ ઘણાં પુસ્તકો આપ્યાં જેમાંનાં ગુજરાતી અને સંસ્કૃત શીખવાનાં પુસ્તકો આજે પણ લોકો ઍમૅઝોન પર ખરીદે છે. ગુજરાતી ડાયસ્પોરા સાહિત્યમાં ભરતભાઈનું પ્રદાન અગ્રગણ્ય રહેશે.

સ્નેહીઓ તેમને યાદ કરશે તેમના મળતાવડા સ્વભાવ અને સુક્ષ્મ વિનોદવૃત્તિ માટે.

ભરતભાઈ એમની પાછળ એક બહોળા કુટુંબસમુદાયને વિલાપ કરતો મૂકી ગયા છે. પુત્ર નિખિલ અને પુત્રી મનીષા એક જ અઠવાડિયામાં માતાપિતા બન્નેને અસહ્ય રીતે ગુમાવી બેઠા છે. એમને ઍકેડેમીના સભ્યો વતી એટલું જ કહેવાનું છે કે તમારા શોકમાં અમે સૌ સહભાગી છીએ.

ઈશ્વર સૌને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે, અને સદ્‍ગતનો આત્મા પરમ શાંતિને પામે એવી પ્રાર્થના.

કાર્યવાહી સમિતિ,

ગુજરાતી લિટરરી ઍકેડેમી ઑફ નોર્થ અમેરિકા

Posted in Uncategorized | Comments Off on GLAofNA mourns the passing of Dr. Bharat Shah

The e-Kavi Sammelan is now available on youtube

Posted by Ashish Desai on April 27, 2020

e-Kavi Sammelan

Posted in Uncategorized | 2 Comments »