Gujarati Literary Academy of N.A.

The Big Idea is to Promote Gujarati Literature

Archive for April, 2013

અમર ભટ્ટ સાથે ‘કાવ્યસંગીતયાત્રા’… રવિવાર, ૫ મે… બપોરે ૨:૦૦ વાગ્યે

Posted by ઊર્મિ on April 29, 2013

ગુજરાતી લિટરરી ઍકેડેમી ઓફ નોર્થ અમેરિકા

 અને

ટીવી એશિયા

સહર્ષ પ્રસ્તુત કરે છે…

‘કાવ્યસંગીતયાત્રા’

ગુજરાતી ભાષાના અર્વાચીનોમાં આદ્ય એવા નર્મદથી માંડીને રાજેશ વ્યાસ ‘મિસ્કીન’
સુધીના અનુઆધુનિક કવિઓનાં કાવ્યોની સંગીતમય રજૂઆતનો એક કાર્યક્રમ.

માતબર  ગુજરાતી કવિઓ ‘મરીઝ’ અને મનોજ ખંડેરિયાની કૃતિઓની સૂરોમાં રજૂઆત કરતી
બે CDનાં વિમોચન પણ આ કાર્યક્રમ દરમ્યાન થશે.  (આ સાથેનાં CD કવર જોશો.)

 

 

ગાયકો : અમર ભટ્ટ, દર્શના ઝાલા અને ફોરમ શાહ

સંગત : હરીશ ટેઇલર (મૅંડોલિન), દીપક ગુંદાણી (તબલા) 

દિવસ : રવિવાર, ૫ મે, ૨૦૧૩

સમય : બપોરે બરાબર ૨:૦૦ વાગે

પ્રવેશ : $૧૦ (ઍકેડેમીના સભ્ય), $૨૦ (બીન-સભ્ય)

સ્થળ : ટીવી એશિયા ઑડિટોરિયમ, 76 National Road, Edison, NJ

  માહિતી :

રામ ગઢવી 973-628-8269

Directions to TV Asia, 76 National Road, Edison, NJ :

NJ  Tnpk to exit 10 * Take I-287 North * Exit 2-B  to Rt. 27 South * At 3rd traffic light, right on Talmadge Rd

Go about ½ mile * Turn right on National Road * About ¼ mile to TV Asia building on your left.

*

Mareez CD Cover MKhanderiya CD Cover

Posted in કાર્યક્રમ, સમાચાર | Comments Off on અમર ભટ્ટ સાથે ‘કાવ્યસંગીતયાત્રા’… રવિવાર, ૫ મે… બપોરે ૨:૦૦ વાગ્યે