Gujarati Literary Academy of N.A.

The Big Idea is to Promote Gujarati Literature

Archive for April, 2021

|| સર્જક સાથે સાંજ || – સર્જક કવિ: હરીન્દ્ર દવે

Posted by Ashish Desai on April 19, 2021

હરીન્દ્ર દવેએ ભાષાના માધ્યમથી ગુજરાતી સંસ્કૃતિનું મંગલગાન કર્યું.
એમના અજાણ્યા છતાં ઓળખીતા પણ ઓછા ગવાયેલા ગીતોનો સ્વાદ માણીએ અને
એમના સાહિત્યની સફર સાથે મળીને કરીએ.

આપણને સંગાથ આપશે – કવિશ્રી અંકિત ત્રિવેદી
ગીતોનો આસ્વાદ કરાવશે: શ્રી દિવ્યાંગ અંજારિયા તથા વાદ્યવૃન્દ

ગુજરાતી લિટરરી એકેડેમી ઓફ નોર્થ અમેરિકાના સભ્યોને કાર્યક્રમની લિંક ઇમેઇલ દ્વારા મોકલાવવામાં આવશે.

Posted in Uncategorized | Comments Off on || સર્જક સાથે સાંજ || – સર્જક કવિ: હરીન્દ્ર દવે

કવિતા, સ્વરરચના, કંઠ અને લયનો ગુલદસ્તો

Posted by Ashish Desai on April 1, 2021

ઉત્તમ કવિઓ, સ્વરાંકનો, અવાજ અને સંગતના સુમેળનો કાર્યક્રમ

 જાણીતા ગાયક અને સ્વરકાર શ્રી નયન પંચોલી સાથે વૈશાલી ત્રિવેદી અને

અન્ય કલાકારો આપણને અત્યંત સુંદર કવિતાઓ પીરસશે.…

અન્ય કલાકારો:          મૌસમ મહેતા,       મલકા મહેતા,        ભુમી શુક્લ

કોરસ: બ્રિજેશ, કુંજ અને યશ

રીધમ-રમેશભાઇ બાપોદરા(તબલા)

નિલય ત્રિવેદી(ઢોલક), મનિષ કંસારા(ઓક્ટાપેડ), દિપેશ ત્રિવેદી(સાઇડ રીધમ), રુજુલ શાહ (ઓર્ગન)

શબ્દ સંચાલન: તેજસ મજમુદાર

Posted in Uncategorized | Comments Off on કવિતા, સ્વરરચના, કંઠ અને લયનો ગુલદસ્તો