Gujarati Literary Academy of N.A.

The Big Idea is to Promote Gujarati Literature

“બે જણા દિલથી મળે” મુકેશ જોષી અને હિતેન આનંદપરા સાથે

Posted by Ashish Desai on April 22, 2024

ગુજરાતી લિટરરી એકેડેમી ઓફ નોર્થ અમેરિકા અને ટીવી એશિયા સહર્ષ રજૂ કરે છે
કવિ સંમેલન અને એકોક્તિ
બે જણા દિલથી મળે
મુકેશ જોષી અને હિતેન આનંદપરા સાથે

એકોક્તિની ભજવણી: મારુ સરનામું આપો

“સપના કોરા કાગળ”ડૉ નિલેશ રાણાના નવા કાવ્ય સંગ્રહનું લોકાર્પણ

અમે 5મી મે (રવિવાર) ના રોજ રોયલ આલ્બર્ટ પેલેસ ખાતે એક શોનું આયોજન કર્યું છે – આ ફક્ત આપણો શો છે અને તે બે પીઢ કવિઓ – હિતેન આનંદપરા અને મુકેશ જોષી સાથે છે. મને ખાતરી છે કે તમને તે ગમશે. આ સાથે આ જ કાર્યક્રમનું ફ્લાયર પણ શેર કરીએ છીએ. 5મી મેના રોજ યોજાનાર કાર્યક્રમ પછી દરેક ઉપસ્થિત વ્યક્તિને ડીનર લેઈને જવા વિનંતી.

One Response to ““બે જણા દિલથી મળે” મુકેશ જોષી અને હિતેન આનંદપરા સાથે”

  1. Jay Raval said

    Here is Jay Raval, I am a registered member, I will be there on May 5th – Mukesh Joshi event.

    Thanks

Leave a comment