Gujarati Literary Academy of N.A.

The Big Idea is to Promote Gujarati Literature

Archive for April, 2024

“બે જણા દિલથી મળે” મુકેશ જોષી અને હિતેન આનંદપરા સાથે

Posted by Ashish Desai on April 22, 2024

ગુજરાતી લિટરરી એકેડેમી ઓફ નોર્થ અમેરિકા અને ટીવી એશિયા સહર્ષ રજૂ કરે છે
કવિ સંમેલન અને એકોક્તિ
બે જણા દિલથી મળે
મુકેશ જોષી અને હિતેન આનંદપરા સાથે

એકોક્તિની ભજવણી: મારુ સરનામું આપો

“સપના કોરા કાગળ”ડૉ નિલેશ રાણાના નવા કાવ્ય સંગ્રહનું લોકાર્પણ

અમે 5મી મે (રવિવાર) ના રોજ રોયલ આલ્બર્ટ પેલેસ ખાતે એક શોનું આયોજન કર્યું છે – આ ફક્ત આપણો શો છે અને તે બે પીઢ કવિઓ – હિતેન આનંદપરા અને મુકેશ જોષી સાથે છે. મને ખાતરી છે કે તમને તે ગમશે. આ સાથે આ જ કાર્યક્રમનું ફ્લાયર પણ શેર કરીએ છીએ. 5મી મેના રોજ યોજાનાર કાર્યક્રમ પછી દરેક ઉપસ્થિત વ્યક્તિને ડીનર લેઈને જવા વિનંતી.

Posted in Uncategorized | 1 Comment »

માતૃભાષા અને રાષ્ટ્રભાષાના યાદગાર ગીતો…ગમતીલું ગુજરાત !!

Posted by Ashish Desai on April 17, 2024

ગુજરાતી લિટરરી એકેડેમી ઓફ નોર્થ અમેરિકાના સભ્યો માટે ટિકિટ્સ ડિસ્કાઉન્ટેડ ભાવમાં મળશે. The discounted tickets will be available only at the VENUE. No advance booking is needed. Please make sure you are a member of GLAOFNA and you shall be allowed to buy these tickets. All tickets will be sold at 10/- less than the actual rate.

રવિવાર, એપ્રિલ ૨૮, ૨૦૨૪
રોયલ એમ્બેસેડર બેંક્વેટ
૨૮૬૩ વૂડબ્રિજ એવન્યુ, એડિસન, ન્યુ જર્સી ૦૮૮૩૭
૪:૩૦ વાગે આવી જવા વિનંતી .. પ્રોગ્રામ શાર્પ ૫:૩૦ વાગે શરુ થશે.

Posted in Uncategorized | Leave a Comment »