Gujarati Literary Academy of N.A.

The Big Idea is to Promote Gujarati Literature

Archive for May, 2014

ન્યૂ યૉર્ક સ્ટાઇલ નાટ્યસંધ્યા

Posted by glaofna on May 18, 2014

ગુજરાતી  લિટરરી  ઍકેડેમી  ઓફ  નોર્થ  અમેરિકા

અને

ટીવી એશિયા

રજૂ કરે છે

ન્યૂ યૉર્ક સ્ટાઇલ નાટ્યસંધ્યા

ડૉ. આર.પી. શાહ લિખિત અને દિગ્દર્શિત એકાંકી

લૈલા રાણી

અભિનયઃ રક્ષા પંડ્યા અને દિવ્યેશ ત્રિપાઠી

 

આર.પી.ના નાટ્યસંગ્રહ ‘બુકાની બાંધેલો સ્નોમૅન’ના વિમોચન પછી એમાંનાં

મારી નિગાર સુલતાના

અને

બુકાની બાંધેલો સ્નોમૅન

નાટકોનું સ્ટેજપઠન ડૉ. બિનિતા અને ડૉ. રજની શાહ (Rp) કરશે.

 દિવસ : શનિવાર, ૧૪ જૂન, ૨૦૧૪

સમય : સાંજે બરાબર ૬:૦૦ વાગે

પ્રવેશ : ઍકેડેમીના સભ્ય $૭.૫૦, અન્ય $૧૫ (પ્રત્યેકના)

સ્થળ : ટીવી એશિયા ઑડિટોરિયમ, 76 National Road, Edison, NJ

 

માહિતી :

રામ ગઢવી 973-628-8269    રોહિત પંડ્યા 718-706-1715   આર.પી. શાહ 516-365-4073

Directions to TV Asia, 76 National Road, Edison, NJ :

NJ Tnpk to exit 10 * Take I-287 North * Exit 2-B to Rt. 27 South * At 3rd traffic light, right on Talmadge Rd

Go about ½ mile * Turn right on National Road * About ¼ mile to TV Asia building on your left.

Posted in કાર્યક્રમ | 3 Comments »