Gujarati Literary Academy of N.A.

The Big Idea is to Promote Gujarati Literature

સિતાંશુ યશશ્ચન્દ્ર – સાથે એક અંતરંગ ગોષ્ઠિ

Posted by Ashish Desai on January 5, 2024

મિત્રો – ૨૦૨૪નું વર્ષ સૌને લાભદાયી નીવડે એ પ્રાર્થના સાથે … ફરી એક વાર યાદ કરી લઈએ… આવતા શનિવારનો કાર્યક્રમ

સિતાંશુ યશશ્ચન્દ્ર – સાથે એક અંતરંગ ગોષ્ઠિ

શ્રી સિતાંશુ યશશ્ચન્દ્ર ગુજરાતી ના પ્રખ્યાત કવિ, નાટ્યકાર અને વિવેચક છે એ તો આપણે સહુ જાણીએ છીએ. વર્ષ ૨૦૨૪ની શરૂઆત એમના એક કાર્યક્રમથી કરીશું. શું વાત કરીશું – એની એક રૂપરેખા જણાવીએ

સિતાંશુ યશશ્ચન્દ્ર – સાથે એક અંતરંગ ગોષ્ઠિ.

(On zoom – by clicking on this link – https://us06web.zoom.us/j/89753434343?pwd=bPYnI9sDub65bOhrJiPECv9qbQDU9y.1)

તારીખ: જાન્યુઆરી ૬, ૨૦૨૪ (6th January 2024)

સમય: સવારે ૮ વાગે – કેલિફોર્નિયા / ૧૧ વાગે ન્યુયોર્ક / સાંજે ૯૩૦ વાગે ભારત (11am EST)

ZOOM Details:

Meeting ID:         897 5343 4343  // Passcode:         102030

Sorry, the comment form is closed at this time.